Book Title: Jain Dharm Vikas Book 02 Ank 08 09
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 23
________________ સજોડે વાપણ. ২৬3 - - વાને સંભવ નથી. માટે જે જે જે દર્શન કે વિજ્ઞાનવાદીઓ ઈશ્વરને જગત કર્તા તરીકે સ્વીકારવા આગળ ધપશે, તો વળી તેમણે ઇશ્વરને શરીરધારી માને પડશે. અને જે શરીરધારી ઈશ્વર માનશે તે પછી એક આપત્તિ એ થશે કે શરીરધારી ઈશ્વર, શરીરધારી માણસ છે અને મર્યાદિત બની જશે. પશ્ચિમમાં આજે એક એવે વાદ વતે છે કે ઈશ્વર જેવું કંઈ તત્ત્વ છેજ નહિ, આવી માન્યતા ધરાવનાર નિરિશ્વરવાદી મંડળના તરફથી પુષ્કળ સાહિત્ય બહાર પડયું છે. “ઈશ્વરને ઈન્કાર” નામના પુસ્તકમાં તેઓ જણાવે છે કે “ઈકવર જગતને કર્તા અને કરૂણાળુ તરીકે ગણનારને અમે પુછીયે છીયે, કે ઈશ્વરને આવી જગત બનાવવાની ભાંજગડ કરવાનું પ્રયોજન શું છે? (અપૂર્ણ) –www . સજોડે સ્વાર્પણ. ૧ નેમ-રાજુલની જીવનકથા. ( [aખક–બાપુલાલ કાળીદાસ સવાણી “વીરબા]) (પુ. ૨ અંક ૩ પૃષ્ઠ ૯૦ થી અનુસંધાન). અને લગ્નનની સામે શું વાંધો છે એમ આ૫ પુછો છે! રિવાજના હત્યાકાંડને-જિહા સવાદની આ રાક્ષસી લીલાને દફનાવવી હોય તો એ રસમમર્ડ હારા જેવાના લગ્ન છેદનનું કફન માગે છે. રિવાજ નામના પિકાર સામે-રસનાના સળવળાટ ઉપર હારા સ્વાર્પણની–હમારા ઉષ્ણ અશ્રુપાતની જરૂર છે. ભાઈ! કૃષ્ણ! અવિનય માફ કરે! આ વાતચીત ચાલે છે ત્યાં સંદેશ આવ્યો “શેરાજકુમારી રાજુલ આવે છે.” સો નજરે એ દિશાએ દેડી. દર્દભારે ઢસડાતી રાજુલ મંદમંદ પગલે પરાણે આગળ વધી રહી છે. પ્રયત્ન અશ્રુ રાયાં છે પણ ઉપસેલે પહેરે અંદર અક્ષનાં વમળો સહી રહ્યો છે. હૃદયવાસી ચિત્રકે ઘડીક પહેલાં સોદ ચમકતી દેહલતાના આલેખન ઉપર અત્યારે પિતું ફેરવી વેદનાપૂર્ણ માનવીની પ્રવેદીની પ્રતિમારૂપે ફેરવી નાંખી હતી, એ માનવ પ્રતિમા નજીક આવીને નેમકુમાર સામે અવનત મુખે થોભી ગઈ, એના દિલમાં અનેક તરંગે ઉઠતા હતા, મનામણું થઈ જવાને અણખૂટ વિશ્વાસ રહેતા હતા. છતાં એ શ્રદ્ધાને એ તરંગોના ઉચ્ચારને બનેલી હકીક્તને ભાર રૂંધતે હતો. કઈ રીતે શરૂઆત કરવી એની વિમાસણમાં પાંડતો હતો. પરાણે ઉદ્દગાર નીકળે – રાજકુમાર !” બેલે કુમારી !”

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52