Book Title: Jain Dharm Vikas Book 02 Ank 08 09
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 38
________________ ૨૮૮ જૈન ધર્મ વિકાસ. • મેટે સાદે તરત ગરજે સાસુ મારાં અરે! રે ! માતૃસ્થાને શ્વસુર ગ્રહમાં એજ એવું વદે હા! ૧૨ -એ ના માને તમ સહુ જ કાંઈ મેહે દબાશે. એઓને તે નિત્ય ગરમ રે કામ ન લેશ ફાવે, ભાવે તે ખા નહિતર નહિ કાંઈ પેઢા પલંગે રાણીજી જૈ હકમ કરવા એમ આંહી ચલે ના” ૧૬ ખાવું કે હા ! રૂદન કરવું પ્રશ્ન ઉઠે દિલે એ, જે ઉધું તે સબ જન વદે ઢોંગ એ તે કરે છે. સુતે મારી ખબર નવ લે “કેમ? પૂછે ને કે, સેવિકા હું અખિલ ઘરની કઈ સાથી ન મારૂં. ૨૦ સ્ત્રીનાં દુખે નહિ સમજશે આપ પુરૂષ દેહે, મૃત્યુ પામ્યું નહિ ખરખરે “બારની ભીંત તુટી બાળ્યા પેલાં ધનપતિ ઘરે હોય બીજી હજારે, ફસે ખાવ કલહ કરે કેણ ઉપાય લેવો ? ૨૦ - ૧ “તમે સૌ ખાઈ લે એ તે માનશે જ નહિ, આપણાથી કાંઈ પરાણે ખવરાવાશે નહિ. એમને તે રોજ કામ કરવું વસમું પડે છે. ભાવે તે ખાઓ નહિ તે જઈને પોઢી જાઓ, બાકી રાણીજી બની બેઠાં બેઠાં હુકમ કરવાનું મહાસ ઘરમાં ચાલશે નહિ.” * ૨ “હાલા પ્રભુ! રૂદન કરવું કે ખાવું એ પ્રશ્ન મહને મુંઝવી રહ્યો, જે સુઈ રહું તે સૌ કુટુંબીઓ કહેશે એ તો ઢોંગીલી છે.” અને કેઈ સંભાળ તે ન લે પણ કેમ છે? એટલુંયે ને પુછે એહ! હું આખા ઘરની દાસી પણ હું પીડાતીનું કઈ નહિ, છે , તમે ? તમે પુરૂષદેહે સ્ત્રીનાં દુઃખ કદી નહિ સમજી શકે. મહારા મૃત્યુથી કશી દિલગીરી નહિ, ખાસ કાંઈ નહિ, “એ તે બહારની ભીંતડી તુટી પડી અને મહારો પ્રાણહીન દેહ અગ્નિસંસ્કાર પામ્યા પહેલાં તમ શ્રીમંતને ઘેર તો સેંકડે શ્રીફલો આવે છે, એ તે ખેર ! પણ મારે શું કંકાસ કરે? ના, તે શું ફાંસો ખાવો? ના, તે પછી શું છે?

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52