________________
૨૮૬
નયમ વિકાસ,
આપડી તે એમાં સખી નાજ છે, પસે તમે જાણેને તમારું કામ જાણે એના કરતાં તે રાજપર વાળું સારૂં” વહુની બાએ પિતાને અભિપ્રાય વાણીમાં ઉચ્ચારી ભણેલ વહ ચુંટવાને નિષેધ કર્યો.
“એમ તારી મરજી વગર કરવું હોય તે તને પુસુંજ શા સારૂ! લે ત્યારે વડાદરવાળા આંબા મલાણીને ઘેર કરવું શું?” પ્રેમચંદશેઠને શેઠાણીની દલીલ અક્ષરશ: સત્ય લાગી. એટલે એમણે ત્રીજા શ્રીફલની વાત છેડી. પિતાને આવા વિચાર ન આવ્યા એ માટે ઉદાસી થઈ આવી, સાથે આવી વિચારશીલ પત્ની મળ્યા બદલ એમને આનંદ થયે.
ઇ તે વીશા સરમાળી! આપડે ઘરે શાની દિકરીદે નકામી મને ઉડાવે. શે. જરા વસાર તે કરે કે અતીઆરે મશકરી કરવા ટાંણું શે .શેઠાણી સમજ્યાં કે મેં બે સગપણની હા, ના કરી એટલે શેઠ કટાક્ષ કરે છે. એટલે એ જરા છણકીને બેલ્યાં.
" ના હું સાચું કહું છું એમને આપડો વાલુ , એટલે જ ઈ આપણુ ઓસવાળાને ઘરે દિકરી ઉતારવા તીયાર ગ્યા છે, બોલ તારૂ મન શું કે શે ?” શેઠે ફરીથી ગંભીરતા પૂર્વક શબ્દ ઉપર ભાર દઈ વિસ્તારથી જણાવી પુછયું. ' “તે તે ઈ ઘણું સારૂં! પણ હાં ઈસોકરીની કાંક આખું કાચી શે” પતિની વાત સાચી લાગવાથી વધાવી લઈ એક વધે રજુ કર્યો.
મેંય જોઈશે પણ કાંય વધે આવે એવી કાચી નથી, વળી મલાણીને તે આપડે ઘરે દિકરી દેવાનું એટલું બધું મન શે કે સેવટ એકત્રી રૂપીઆ પુરતના આલું એમ કેવરાયું , ઈઆના ઘરની દીકરી અને વધારામાં પુરતા લઈને આવે એટલે આપડો મોભ એટલે બધા વધે ખબર છે? આંબે મલાણી ઉઠીને ઘરે દિકરી દેવા આવે અને આપડે ના પાડીએ ઈ કાંય સારૂં કેવરાશે? એમ હશે તો લગન કેડે આપણે અમદાવાદ જઈ દવા કરાવી આવશું.”
ભલે ! તમારી મરજી હોય તે પાડો હા! બીજું કાંય એમના ખુટ ઘર માટે કેવું પડે એમ નથી ઈની મોટી દિકરી આપડાજ ગામમાં પયણાવેલી છે, એને કેય દાડે સાસરાના ઘરેથી મઠાવટી નાંખવા જેટલો લુગડાને કટકો માગ પડતો નથી. ઈ કણ નથી જાણુંતું. વળી બે ગાઉમાં એટલે ટુકડાનું ટુકડું ને જન તે કરશેજ.”
તે પસે હા પાડી રૂપીઓને શ્રીફળ લઈ લઉં કે બે ચાર દિવસાર કરીને પસે જવાબ દેશું” શેઠે ચક્કસ કરવા પુછ્યું. ' “હવે એમાં શું વસાર કરવાને શે? આ તે સગપણને સનેપાત થયું