Book Title: Jain Dharm Vikas Book 02 Ank 08 09
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 34
________________ જૈન ધર્મ વિકાસ. વાલ માટે ખેળાની વહુમાં હતી આંખની ભવભાવઠ, અન્ય માટે પૈસા, આબરૂ ગમે તે હશે. એ વહુ કેને માટે? બાપુલાલ કાલિદાસ સધાણું “વીરબા” (સામાજિક વાર્તાલાપ) “ધુડી ! તારી મારી ઘરમાં છે? હુએ, એ રહી રાંધણીયામાં “શું કરે છે? આઈ મેલજે !” પિતાના સંબંધની પુછપરછ સાંભળી આધેડ ઉંમરની એક સ્ત્રી બહાર આવી એના શરીરે શેક દર્શાવતે ચામશાળ પરિધાન કરેલ હતું અને નાકની ડાંડી સુધી લાજ કાઢેલી હતી, એ બેલી “ચમ, શું કામ હતું મારું? મને બોલાવતા હતા?” હુએ, આઈ વાડામાં આવજે!” એમ બોલતાં ધુડીના બાપ રસોડાની પછવાડે આવેલા વાડા તરફ વળ્યા, ધુડીની મા પણ પાછળ ચાલી, વડે સારા પ્રમાણમાં વિસ્તારવાળે હતા, એક બાજુ ખુણે કડબના પુળા ખડકેલા પડ્યા હતા, બીજે ખુણે કુટેલાં માટીનાં વાસણું, તુટેલા ખાટલા, જુનાં નળીયાં એવું એવું રાચરચીલું વિખરાયેલું પડયું હતું. બીજી બાજુ નજર ફેંકતાં એક ભાગ પિશાબપાણી, ન્હાવા ધોવા માટે વપરાતું હોય એમ જણાતું હતું. વચ્ચે વચ્ચે શીળો છાંયડે પાથરતી એક લીંબડી વાયુના સ્પર્શથી ડેલતી. સડુડ સડુડ એવા ધીરા ધીરા અવાજ કરતી ઉભી હતી, એની નીચે પડેલા માંચાને ઢાળી તેઓ ઉપર બેઠા. નીચે જમીન ઉપર ધુડીની બે બેઠી. જે વાત કરવી હોય ઈ ઝટ કરે, મારે પાસું ઘરમાં જેટલું કામ છે.” કેને હા પાડવી કેને ના પાડવી ઈ મને કાંય સમજાતું નથી.” કુર્ણ કુણું પુસે ઈ કાંક કો મનેય ખબર પડે ને? હા! ઈજે બધું કહું છું ને! એક તે રીખવચન શેઠ એમની રાજપર વાળી ભાણેજ માટે પુસતાતા, પણ મારું મન ઈ માનતું નથી.” શ્ચમ!” “જેને! આપડા વનુને રાજ્યરજ પયણ, ઈ વેળા આપડાંને એટલી બધી તાણ પડતી, ઈ સુખી તો ખરા, પણ એમના ગામમાં રિવાજ નઈ, એટલે ઈ માં કરે, જન તે કરે નઈ, ઈ પાંસ દાડામાં સખે ઘડીએ બેસવા વાર નઈ, એક તે પૈસે ધોવાઈ જાં, ને શેભાભાનું નામ મળે નઈ, ઈ ગાડાના

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52