Book Title: Jain Dharm Vikas Book 02 Ank 08 09
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 41
________________ ચાતુર્માસ નિર્ણય ૨૯૨ પન્યાસજી શ્રીમુક્તિવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, લાકડીયા. (કચ્છ વાગડ) પન્યાસજી શ્રીરંગવિમલજી આદિ ૨, ન્યાતીનેરા, સાદડી (મારવાડ) પન્યાસજી શ્રીભાવવિજયજી આદિ, જન ઉપાશ્રય, રાજગૃહિ. (ઓરીસા) પન્યાસજી શ્રીચંદ્રવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, બારસી ટાઉન. (જી.સોલાપુર) પન્યાસજી શ્રીકંચનવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, વડવા, ભાવનગર.. પન્યાસજી શ્રી પ્રવિણવિજયજી આદિ ૫, જૈન ઉપાશ્રય, ટીટેઇ. (મોડાસા) પન્યાસજી શ્રીમાનસાગરજી આદિ ૩, જન ઉપાશ્રય, ધંધુકા. પન્યાસજી શ્રીજશવિજયજી આદિ ૬, જૈન ઉપાશ્રય, ઘાડનંદી. (તલેગામ-પુના) પન્યાસજી શ્રીતિર્થવિજયજી આદિ ૨, જૈન ઉપાશ્રય, આંકલાવ. પન્યાસજી શ્રીરવિવિમળજી આદિ, નિશાળના પાડાના ઉપાશ્રયે, રાજકા,વાડા, પાટણ.. પન્યાસજી શ્રીચંદ્રસાગરજી આદિ, નાગજી ભુદરની પાળ, અમદાવાદ, પન્યાસજી શ્રીકાતિમુનિજી આદિ ૩, જૈન ઉપાશ્રય, વેરાવળ. પન્યાસજી શ્રીભુવનવિજયજી આદિ, જૈનશાળા, ખંભાત. પન્યાસજી શ્રીનવિજ્યજી આદિ, પનાલાલ બાબુની ધર્મશાળા પાલીતાણા. પન્યાસજી શ્રી ધર્મવિજયજી આદિ ૨, જેન ઉપાશ્રય, વડનગર.. પન્યાસજી શ્રીમાણેકવિજયજી આદિ, જેન ઉપાશ્રય, બીહાર ખરીફ.(પટના) - પન્યાસજી શ્રીહિરમુનિજી આદિ ૪, પોરવાડ ધર્મશાળા, સીવગંજ(મારવાડ) પન્યાસજી શ્રીભૂવનવિજયજી આદિ, સાગરનો ઉપાશ્રય, સાણંદ. પન્યાસજી શ્રીશાન્તિવિજયજી આદિ ૩, જન ઉપાશ્રય, વાવ. (ડીસા) પન્યાસજી શ્રીતિલકવિજ્યજી આદિ ૮, શા. મોહનલાલ ઉત્તમચંદની ધર્મશાળા, પાટણ. પન્યાસજી શ્રીમાનસાગરજી આદિ ૩, પુરબાઈની ધર્મશાળા, લીંબડી. પન્યાસજી શ્રીપ્રીતિવિજયજી આદિ, ગોડવાડ હાઉસ, ગુલાલવાડી, મુંબાઈ. પન્યાસજી શ્રી અવદાતવિજયજી આદિ, ચારવાડીના વડે, ભાવનગર, પન્યાસજી શ્રીરમણિકવિજયજી આદિ, પટણવાળાની ધર્મશાળા, પાલીતાણું પન્યાસજી શ્રીસુમતિવિજયજી આદિ ૧૫, શાન્તિભૂવન, પાલીતાણા. પંડિત શ્રી કલ્યાણવિજયજી આદિ ૨, જૈન ઉપાશ્રય આહાર. (મારવાડ) મુનિશ્રી નવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, ચામુંડેરી. (મેવાડ) મુનિશ્રી ચારિત્રમુનિજી આદિ, જૈન ઉપાશ્રય, વાંઢીયા. (કચ્છ વાગડ) મુનિશ્રી પૂન્યવિજયજી આદિ, સાગરના ઉપાશ્રયે, પાટણ. મુનિશ્રી દીપવિજયજી આદિ ૩, જન ઉપાશ્રય, પત્રી. (કચ્છ વાગડ) મુનિશ્રી હરખવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, ભરૂડીઆ. (કચ્છ વાગડ)

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52