Book Title: Jain Dharm Vikas Book 02 Ank 08 09
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 28
________________ २७८ જનધર્મ વિકાસ. પ્રિયદર્શિન ઉર્ફે સંપ્રતિ (લે. પં. કયાવિજયજીગણિ ). વીસમી સદીમાં ઈતિહાસકારે પિતાના સ્વતઃ વિચારથી સ્વતઃ ધ્યેયને સિદ્ધ કરવા તૈયાર થાય છે, લાભાલાભને વિચાર કરીએ નથી. યેયને સિદ્ધ કરતાં પૂર્વ ઈતિહાસને અસત્યતાના પંથે લેકે દેખે તેથી લોકોની ભાવના પલટાતી દેખાય; અને તેનું વિપરીત પરિણામ આપણી નજરે આપણે નીહાલીએ; ત્યારે જ શાસનદ્રોહી તરીકે આપણે કરી શકીએ. વાસ્તે સૂચનારૂપે તમને મારે અભિપ્રાય લખી મેકલેલ છે. પ્રિયદર્શિનને સંપ્રતિ તરીકે ઠરાવનાર ડો. ત્રિભવનદાસ લહેરચંદને મારી અંગત સૂચના છે કે તમે એ પ્રિયદર્શિન ઉર્ફે સંપ્રતિને તપાસણી માટે મોકલાવેલ. તપાસતાં પ્રિયદશિન અને સંપ્રતિ બંને અલગ અલગ વ્યક્તિઓ છે, એમ દેખાય છે. સંપ્રતિ પ્રતિબંધક અંય સુહસ્તિસૂરીશ્વરજી મહારાજ જગપ્રસિદ્ધ છે. આર્ય મહાગિરિ તેઓશ્રીના મોટા ભાઈ હતાજેમાં તે સમયે વિદ્યમાન હતા. આય સુહસ્તિસૂરીશ્વરજી મહારાજ ચૈત્ય પરિપાટીમાં સામેલ હતા. રાજ્ય મહેલ આગળ સંપ્રતિ બાલકે ગોખમાં બેઠાં ગુરૂ મહારાજને જોઈ ઉહાપોહ કરતાં જાતિસ્મરણ જ્ઞાન થયું. તરતજ નીચે આવી ગુરૂશ્રીને નમસ્કાર કરી પ્રશ્ન કર્યો કે? પ્રભુ મને ઓળખે છે? ગુરૂ કહે! તમોને કેણ ઓળખે નહી! સંપ્રતિ કહે! રાજા તરીકે નહી. તેજ વખતે ગુરૂએ જ્ઞાનને ઉપગ આપે. અને કહ્યું કે તમે પૂર્વ ભવમાં અમારા શિષ્ય હતા. પૂર્વ ભવની આખી એ હકીકત કહી બતાવી. પશ્ચાત્ સંપ્રતિ કહે. પ્રભુ આપના પસાયથી રાજ્યાદિ સર્વ સામગ્રી પ્રાપ્ત થયેલી છે તે આપજ આ રાજ્યને ભેગ. ગુરૂ કહે! હે રાજન તમારાજ પુણ્યોદયે તમને મળેલ છે તે તે તેમજ ભેગ. રાજ્ય ભોગવતા વિશેષ પુણ્યોદયને વાસ્તે ઉંચ ભાવનાને ખૂબ કેળવો. વિશેષ વાતચીત અને ગુરૂશ્રીના ઉપદેશથી ચિત્યમય પૃથ્વી બનાવી, તે આપણે જોઈ રહેલા છીએ. આવી સ્પષ્ટ વાત કલ્પસૂત્રમાં હોવા છતાં ડૉ. ત્રીભવનદાસ આર્યમહાગિરિના શિષ્ય હતા; એમ બતાવે છે. તે જ પ્રથમ શાસ્ત્રદષ્ટિએ તેઓ ગલતી કરતા હોય એમ મને લાગે છે. ચૈત્યમય પૃથ્વી બનાવનાર સંપ્રતિ રાજાના કેઈ પણ જગ્યાના દેરાસર કે પ્રતિમા પર તેઓના નામના શિલાલેખે દેખવામાં આવે છે? અન્ય શીલાલેખો દેખાય છે? છતાં , ત્રીભોવનદાસ અશકના નામે જેટલા શીલાલેખ

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52