Book Title: Jain Dharm Prakash 1904 Pustak 020 Ank 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જનધર્મ પ્રકાશ અનેક કુતર્ક વડે અન્ય મુગ્ધ જીવોને પણ બમમાં નાંખી સ્વદ રીતે મિયા-માર્ગની પુષ્ટિ કરે છે, તેમને તેમના કુતર્કનું સમાધાન કરવા શ્રી ઉમાસ્વાતિ વાચક કૃત શ્રાવક પ્રાપ્તિ મૂ-ટીકા કે ભાષાંતર મનન પૂર્વક વાંચવાની કે સાંભળવાની ખાસ ભલામણ કરીએ છીએ. આ સંસાર બ્રમણ કરવાના મૂળ કારણ ભૂત રાગ દેવ અને મહાદિકથી સર્વથા મુક્ત થએલા સર્વે પ્રભુના પરમ પવિત્ર પ્રવચનપર પૂર્ણ વિશ્વાસ રાખવો એ ભવભીરુ ભવ્ય સોનું ખાસ કર્તવ્ય છે. તેવા સર્વ પ્રભુના સાક્ષાત્ વિરહ સર્વત્ર અવિરેધી આગમો યા આગમધરોજ આત્માર્થી મુમુક્ષ વર્ગને તેમજ દુઃખથી ડરી સુખની ચાહના રાખનાર પ્રાણીઓને ખાસ નિયામક છે. તેમ નીજ ઉપેક્ષા કરી સ્વછંદપણે કેવળ વિષય સુખનીજ આશંસામાં પડી જનાર પાપી પ્રાણીઓ પરભવને વિષે અને કવચિત્ આ ભવને વિષે પણ મહા પશ્ચાતાપ પામે છે. તેમના હિતની ખાતર અહીં પ્રસંગે લેશમાત્ર કહેવાયું છે, બાકી તો પૂર્વ મહા પુરૂષોએ તે તે માંસાદિ મહા વ્યસનોના સેવનારાની થયેલી અને થતી દુર્દશા વર્ણવીને અનેક રીતે અનેક ઠેકાણે તે તે મહા વ્યસનને પ્રતિધિ કર્યો છે. તેમજ તે તે વ્યસનાદિકથી સંકલ્પ પૂર્વક વિમુખ રહેનાર અર્થાત્ તે તે માંસાદિક મહા વ્યસનોને રાગ-નિયમ કરનાર પુરૂષના દાખલા ટાંકી અન્ય ભવ્ય પ્રાણીઓને પ્રેરણું કરેલી છે. બુદ્ધિવતે કોઈ પણ કામ તેનું પરિણામ વિચારવા પૂર્વક કરવાનું છે. તેવો યોગ્ય વિચાર કર્યા વિના જે સહસા કામ કરે છે તેને બહુધા પછીતાપ કરવાનો પ્રસંગ આવે છે. શાસ્ત્રકાર કહે છે કે “હાય વિપાકે દશ ગણરે, એકવાર કિશું કર્મ, શત સહસ્ત્ર કટિ ગમે, તીવ્ર ભાવના મર્મરે, પ્રાણી ! જિનવાણી ધરો ચિત્ત પરમાર્થ એ છે કે કોઈ પણ અન્ય સામાન્ય રીતે બોર કે અનાનવશે કર્યું તે તેને બદલે દશ ગુણે દંડ તો બોગજ પડે છે, પણ જે તેજ અન્ય રાચી માગીને અત્યંત સંકિલષ્ટ પરિણામે કરવામાં આવે તો તેના પ્રમાણમાં સો ગુણો, હળદર, લાખ, કેડ, કોણ કોડ વાવનું અસંત ખ્ય | અનંત ગુગે દંડ સહન કરે પડે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28