________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
શ્રી જનધર્મ પ્રકાશ. વર્ણવાળા ગણાયા છતાં પ્રત્યક્ષ રીતે અનેક સગુણોવડે ઉચ્ચ અધિકારને
પ્રાપ્ત થયેલા દીસે છે. આ પ્રસંગે શાસ્ત્રકારોના તત્વ ઉપદેશ ઉપર ખાસ લક્ષ્ય રાખવાની જરૂર છે. અન્યથા ગતિશ્રમથી વારંવાર ખલન થ વાનો સંભવ છે. ઉપદેશમાળાદિક શાસ્ત્રકર્તાઓએ પણ તત્વ-ધર્મને અવ• સંબોને જ જાતિ આદિકની મુખ્યતા કરી નથી. તેવા મહા પુરૂષેનાં વચનને વિવેકી પુરૂષોએ અવશ્ય આદર કરવો છે. આd થી આપણે જાણી શકીએ છીએ કે ચંડાળ જેની નીચ જાતિમાં જન્મેલા મેતાર્થ, હરકેશી આદિક પુરૂષો પર રત્નત્રયી સમ્યગ પ્રકારે આરાધી મોક્ષપદ સાધી શકયા છે, તેમજ સુલસ જેવા ચંડાલના કુળમાં ઉત્પન્ન થયા છતાં શ્રાવકત્રતને આરાધી દેવગતિને વરી શકાય છે, માટે તવ વિચારે તે ગુણજ નિયામક છે. આથી જ નીચકુળને વિષે ઉત્પન્ન થયા છતાં અનેક સદગુણ શિરોમણિ એ પિતાના પવિત્ર આચરણો વડે જગત પંઘ થઇ પરમપદ પ્રાપ્ત થયા છે. તેમજ ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયા છતાં અનેક દોષોનું સેવન કરી અસંખ્ય મલીન આત્માઓ અધોગતિને પ્રાપ્ત થયા છે. માટે ઉત્તમ કુળમાં અવતરવા માત્રથી મે કદાપિ માની લેવાનું નથી. મોક્ષાત ગ ઉત્તમ ગુણોનું સેવન કરવાથી જ સર્વ આત્માઓનું શ્રેય ઘવાનું છે, અન્યથા નહિ. એમ રામજી તેવા ઉત્તમ ગુણો ધારવા અને દેશનું ઉમ્મુલન કરવા સદા સાવધાન રહેવું બુદ્ધિશાલો જોને ઉચિત છે. જયાં સુધી ઉભયલોક વિરૂદ્ધ માંસ ભક્ષણદિક મહા પાપોનો પરીવાર કર્યો નથી ત્યાં સુધી મોઢા સં. પાદક વિવેક આદિક ઉત્તમ ગુણોની પ્રાપ્તિ થવી અતિ મુશ્કેલ છે. માટે અનંત દુ:ખ દાવાનળમાં પચાવનારા આવા મહા દેને રાજા રાવળા પરીહાર કરવા તાત્વિક (ખરા ) સુખના કાપી જ એ ઉજમાળ થવું ઘટે છે. ચલમ.
અપૂણ. મુિન કવિજયજી,
For Private And Personal Use Only