________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બનારસ પાઠશાળા રાબંધી લેખ,
૬૫ તે કહેવાની કોઈ જરૂર નથી પ્રતાપી ગવર્મેટને સલાહ શાંતિવાળા રાજ્યમાં ખરી રીતે સ્વાભિમત તત્વોને તમારી શકિત અનુસાર લેકના હિત માટે વ્યાખ્યાન દ્વારા તેમજ કાપણદારે જણાવ, સ્વાધિકારથી વિમુખ થ• ચલ પ્રાણીને સ્વપદના ભતા કરીનિરર્થક કર્મ બંધન કરતા જીવોને સમજુતી પૂર્વક પાપથી દૂર કરો, મૈત્રી, પ્રમાદ, કાર્ય અને માધ્યસ્થ ભાવનાએના રહસ્ય સમજાવો, તીર્થકર ભગવાને કહેલ સ્યાદ્વાદ શૈલી પૂર્વક વસ્તુ ધમની ઓળખાણ કરાવી કામવશ જેને અપૂર્વ આનંદમાં મગ્ન કરો, જન. સરસ્વતીની દીલગીરીને દૂર કરે, જૈન બાળકોના વદન કમળમાં જન સરસરનો આનંદ પૂર્વક નિવાસ કરે તેવો પ્રયાસ કરો-ઇત્યાદિ કૃત કરવામાં જે લાભ મળેલ છે તે વાંચક વંદના વિચાર ઉપર રાખવો મને ઠીક જણ પાણો અત્ર વિસ્તાર કર્યો નથી. ભાદાઓ ઉપર દર્શાવેલ અપૂર્વ લાભ લેવા માટે જૈન વિદાન વર્ગને તૈયાર કરવાની ખાસ જરૂર છે. જુઓ કે મુનિવર સ્થાને સ્થાને વિહાર કરી ભવ્ય જીને અનર્ગત લાભ કરે છે ને ક. રશે તથાપિ તૈયાર થયેલ તે યુવાન વિધાન વર્ગ જુદા જ પ્રકારને લાભ આપો. જેમાં મુનિવરોનો વિહાર દશક્ય હશે ત્યાં પણ જૈન વિદ્યાને પહેચી જૈન ધર્મની પવિત્રતા પૂર્વક પ્રાચિનતા જન સમુહમાં આનંદપૂર્વક પ્રતિ પાદન કરી અનેક ભવ્યજીનું કલ્યાણ કરવા સમર્થ થશે. ભાઈઓ ! પ્રા. ચીન સમયમાં ધનપાળ પંડિતાદિક અનેક જૈન ગ્રહ વિદ્વાન હતા કે જેઓ રાજસભામાં અન્યદર્શનીઓ સાથે ધર્મચર્ચા કરી જનધર્મની પવિત્રતા સાચવી રાખવા ઉપરાંત જનધર્મને વિજય વાવટા ફરકાવતા હતા; તેઓના રચેલા ગ્રંથે આ સમયમાં આપણું જોવામાં આવે છે ત્યારે આનંદ ઉત્પન્ન થવાની સાથે ખેદ થયા વિના , રેહતો નથી કે આવા ગ્રો બનાવવા તો દૂર રહ્યા, પરંતુ આમૂલાગ્ર લગાવવા પણ અત્યારે દુર્ધટ થઈ પડયા છે. અ.! તે કાંઈ ઓછી દીલગીરીની વાત નથી. તીર્થકરો, આચાર્ય મહારાજાઓ અને તમામ વિષયના શાસ્ત્રક ગ્રંથો રૂપે આ લોકમાં સ્વાશય સ્થાપન કરી ગયા છે. તથાપિ આપણે વ્યાકરણ, ન્યાય કાવ્યષિ અલંકાર સાહિત્ય અને સોળ સંસ્કાર આદિ કૃ માટે અન્યદર્શનીના બનાવેલા ગ્રં ધોની મદદ લેવાની જરૂર પડે છે તે ઓછું ખેદકારક નથી. પ્રથમથી જ અપાર કરનાર રામ: રામા રામા:-વ્યાદિ પાઠ શરૂ કરાવીએ છીએ અને સાદિકમાં માનમ: શિવાય છયાદિ ઉચ્ચારો સાથે જળાદિનું અને
For Private And Personal Use Only