Book Title: Jain Dharm Prakash 1904 Pustak 020 Ank 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશ. સખત આંચકો લાગ્યો છે, કોનફરન્સની હિલચાલ ઉપર જન કોમનું ભવિ. ખે લટકે છે. કેન્ફરન્સ તરફથી જે જે વિચાર કરવામાં આવે છે તે તરફ લોકો પૂરેપૂરા માનથી જુએ છે એમ આપણે છેલ્લા સાત માસથી અવલોકન કરતા આવ્યા છીએ કોન્ફરસના કરેલા ઠરાવો પૈકી કેટલાક અમલમાં મુકાયા છે અને બીજા ઠરાવો અમલમાં ધીમે ધીમે મકાશે એવો સંભવ છે. અત્યાર સુધીમાં લેકોએ જે ઠરાવે અમલમાં મૂકયા છે તે તરફ જોતાં લોકોએ ઠરાવની મહત્વતા કરતાં પિતાની સગવડ ઉપર વિશેષ ધ્યાન આપ્યું છે, કેનરનું કાર્ય ખલાસ થયા પછી અનિયમિત રીતે કાર્ય થયું હનું તે વખતે થયેલી સૂચનાઓ અમલમાં મુકવા લો. તૈયારી બતાવી છે ત્યારે નવ ઠરાવો પૈકી એક પણ ઠરાવ થે યા વધુ અંશમાં અમલમાં મકા નથી, આ બાબતમાં થોડા થોડા અપવાદ છે, દાખલા તરીકે ભાવનગરમાં જન બેડીંગ અને જૈન ડીરેકટરીની શુભ શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ આવા ચેડા અપવાદ બાદ કરતાં લેકએ જે વલણ બતાવ્યું છે તે પરથા ફરીવાર ગંભીર વિચાર કરવાની જરૂર છે. કોન્ફરન્સ વિચાર કરી સૂચન કરે અને તેના પર અમલ ન થાય એ તે વખત અને પૈસાને ભેગ આપ્યા પછી પરિણામ શુન્ય જેવું લાગે છે. આ સર્વે થવાનું કારણ શું ? કારણ મોટામાં મોટું એ છે કે કેટલાક ઠરાવે એટલી મહત્વતાવાળા અને એટલા ગંભીર છે કે એક ગામ યા શહેરવાળાએ તે તરફ શું કરવું એ વિચારવા જેવું થઇ પડે છે. આ આઠ મહિનાના અનુભવથી કેટલીક એવા પ્રકારની ચર્ચા કરવાનો વખત આવી લાગે છે કે જે વિષયો પર આપણી કામના જવાબદાર માણસના મગજની ખાસ જરૂર છે. કમનશીબે આપણે જે સેક્રેટરીએ મેળવ્યા છે તેઓ કામ કરવાને શકિતવાન છે તથાપિ પિતાના વ્યવહારિક કાર્યમાંથી ઉંચા આવી શકતા નથી. આખી કોમને માટે જવાબ દાર માણસો આવા પ્રકારનો બચાવ લાવે છે તેઓને માટે ગમે તેટલો વ્યાજબી ગણાય કે ન ગણાય પણ તે જવાબથી કેમના ભવિષ્ય ઉપર લાંબી અસર થાય છે એ નિઃસંશય છે. હવે આ સંબંધમાં અમારી નમ્ર સૂચના એવી છે કે દરેક સેક્રેટરી ના હાથ નીચે આ૦ સેક્રેટરીઓ નીમવા જોઈએ અને કોન્ફરન્સને નવમો ઠરાવ આવી જ મતલબનો હતો. આપણી કેમે જે મહાન કાર્ય આરંળ્યું છે તે એવા પ્રકારનું છે કે જે થયેલી હિલચાલ બરાબર વિચાર કરીને પિલવામાં આવે તે ઇતિહાસ પર નામ કાદ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28