Book Title: Jain Dharm Prakash 1904 Pustak 020 Ank 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૮ શ્રી જે ધર્મ પ્રકાશ પાડવામાં આવશે તે ઘણે ભાંગે છે ર ભરાઈ આવશે. ત્યાર બાદ આ પુરું કામ પૂરું કરવા માટે જરૂર પૂરતાં ન કરે રાખીને કામ લેવામાં આવશે તો છેડે ખર્ચ, ડે પ્રયા અને બેડી મુદતે કામ પૂરું થઈ શકશે. પરંતુ આગેવાન તરીકે મુકરર કરેલા જનરલ સેક્રેટરી સાહેબે પૂરતી ગીવટ ધરાવવી પડશે મોટા હૈદા ધારણ કરવા અને વખતો, દ્રવ્યો કે પિતાની બુદ્ધિનો ભંગ ન આપવો યા તેમાં વાપરતાં કંજુસાઈ દાખવવી તે પોતાના દાને શોભા આપનારૂં નથી. આ બાબતમાં હાલ વધારે લખવાની આ વશ્યકતા નથી, કારણ કે આવતી કોન્ફરન્સ વડેદરામાં ભરાશે ત્યારે પિતાના આખા વર્ષના કામનો રીપોર્ટ રજુ કર્યાની ફરજ આપણા જનરલ સેક્રેટરી સાહેબે પૂરી રીતે રામજે છે, તેથી તેઓ સ્વમેવ પિતાની ફરજ વિચાર કરી લેશે. ઈલ. बनारस पाठशाळा संबंधी लेख. શ્રી યશોવિજયજી જન તાંબર બનારસ પાઠશાળા ઉંચા પાયા ઉ. પર લાવવાના સંબંધમાં નિચે લખેલ વિષય ધ્યાન દઈને વાંચવા ખાસ વિજ્ઞપ્તિ છે. એક વખત એવો હતો કે પ્રત્યેક શહેરોમાં પ્રત્યેક દેશોમાં, તેમજ પ્રત્યેક ગામોમાં વિદ્વાનોની સમાં હરવખતે ભરાતી હતી, તેમાં ધર્મ શાસ્ત્રાનાં તની ચર્ચા થતી હતી અને લોકે અભિનિવેશને ત્યાગ કરી ખરા તવની ઓળખાણ કરતા હતાએક વખત એવો પણ હતું કે દરેક સ્થળમાં ધર્મ સાધન પર ભારે ત્રાસ હતો અને હજારો પુસ્તકના ભંડાર તથા હજારો જિનાલને નાશ થયો હતો. તથાપિ જૈન ધર્મના અગ્રેસરી વીર પુરૂ પાએ જન ધનની પ્રાચીનતા જાળવી રાખી છે, જેની શુદ્ધતા અધા િપયંત દૃષ્ટિગોચર થાય છે. આચાર્ય મહારાજાઓએ કવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે વર્તા જરમાન કર્યું છે તે સહુ કોઇના ભાગમાં હશે. આ કાળ કરે છે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28