________________
૧૭૭
આદર્શો દેખાઈ આવવા જોઈએ. વ્યવહારમાં મનુષ્ય સંપૂર્ણ સરળ હેવો જોઈએ. માત્ર આપીને જ નહીં પરંતુ સાંસારિક પરિગ્રહ તરફ અનાસક્તિ કેળવીને કામ કરવું જોઈએ. સામાન્ય મનુષ્ય તરીકેનું એનું જીવન, આત્મસાક્ષાત્કારના અંતિમ ધ્યેય તરફ લઈ જતું હોવું જોઈએ. પૂર્ણ શ્રધ્ધા અને પૂર્ણ જ્ઞાન માત્ર સૈધ્ધાંતિક રીતે જ નહીં પણ દૈનંદિન વર્તનમાં નિરંતર પ્રતિબિંબિત થવાં જોઈએ.
જે-૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org