Book Title: Jagannathpuri Author(s): Madhavrav B Karnik, Jaybhikkhu Publisher: Vidyarthi Vachanmala View full book textPage 6
________________ વિદ્યાર્થી વાચનમાળા–ટ ૪ હજારો યાત્રીએ જગન્નાથજીની યાત્રા કરવા માટે અહીં આવતા હતા. એજ પ્રસગે મહારાજા હર્ષવર્ધને ચડાઈ કરી, અને આ ઉત્કલ દેશ જીતી લીધેા. ઇ. સ. ૨૪૫ના અરસામાં રક્તબાહુ નામના ચીન તરફના સેનાપતિએ ઉત્કલ દેશ પર ચઢાઈ કરી હતી. એ વખતે ઉત્કલની પડોશના જ શિવગુપ્ત નામના રાજા જગન્નાથ–પુરીની પ્રતિમાઓને લઈ ગયા અને તેને શોણપુરના જંગલેામાં સતાડી રાખી. રક્તબાહુની ચઢાઈ પછી જગન્નાથજીનું મંદિર કીર્તિ વિહોણું થઈ ગયું. તીક્ષેત્રના મહિમા ઘટી ગયા અને ભકતામાં ભારે નિરાશા વ્યાપી ગઈ. એ વખતે આશરે નવમા સૈકામાં પુરીના સિંહ । અથવા કેસરીવંશના રાજાઓએ જગન્નાથજીની પ્રતિમાના ફરીથી પુનરુદ્ધાર કર્યો. તેમણે માટે ખરચે મંદિર ફરી બંધાવ્યું અને શાણુપુરથી મૂર્તિ આ લાવીને તેની ફરથી બ્રાહ્મણોની પાસે સ્થાપના કરાવી. કૈસરીવશના હાથમાંથી ઉત્કલદેશ ગગવશના રાજાઆએ જીતી લીધા. આ ગગવંશના રાજાએ જગન્નાથજીનું મહત્ત્વ ખૂબ વધાર્યું. તેમણે પોતાના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28