Book Title: Jagannathpuri
Author(s): Madhavrav B Karnik, Jaybhikkhu
Publisher: Vidyarthi Vachanmala

View full book text
Previous | Next

Page 24
________________ ૨૨ વિદ્યાર્થી વાચનમાળા-૮ તાળાં મારી દીધાં. રાજદૂતાના પહેરો ગોઠવાયો અને મહારાજા કચેરીમાં પાછા વળ્યા. હવે પ્રતિમાએ કયારે તૈયાર થાય છે, એ જાણુવાની મહારાજાને તાલાવેલી લાગી રહી હતી. એમ એમ કરતાં કરતાં પદર દિવસ વીતી ગયા. સેાળમે દિવસે અચાનક મહારાણીને એ વાત સાંભરી આવી. તેણે કહ્યું : ‘ એ બિચારો ધરા જીવતા છે, કે મરેલી એ જોઈ આવીએ. મહારાજા મહારાણીને સાથે લઈને શિપગૃહ તરફ ગયા. બારણે રાજદૂતની સખ્ત ચાકી હતી. ખારણે દેવાયેલાં તાળાં જેવાં ને તેવાં જ કાયમ હતા. મહારાજાએ તાળાં ખાલ્યાં ને બારણાં ઉધાડી અંદર પેઠા. અંદર જુએ છે, તા શિલ્પી ન મળે ! અને ત્રણ સિહાસના ઉપર ત્રણ અપૂર્ણ પ્રતિમા ! કોઈ કુશળ કારીગર પ્રતિમા ધડતા ઘડતા ઊઠી જાય, તે પ્રમાણે તે બધી અપૂર્ણ રહેલી હતી. શ્રીકૃષ્ણની અને તેમના મોટા ભાઈ બલરામની પ્રતિમાને બે હાથ હતા, પરંતુ આંગળીઓ ન હતી. શ્રીકૃષ્ણનાં ભગિની સુભદ્રાદેવીની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28