Book Title: Jagannathpuri
Author(s): Madhavrav B Karnik, Jaybhikkhu
Publisher: Vidyarthi Vachanmala

View full book text
Previous | Next

Page 21
________________ જગન્નાથપુરો ૧૯ એક વાર સૂતા હતા. તેમની પાસે હાથમાં પંખા લઈ, તેમની મહારાણી બેઠાં હતાં. થોડી વારમાં મહારાજા અને મહારાણી બંનેની આંખા મીચાઈ ગઈ. એટલામાં એક આશ્ચર્યકારક બનાવ બન્યો ! એક સુંદર વિમાન ધીમે ધીમે નીચે ઊતરતુ જણાવા લાગ્યુ. એ વિમાનમાંથી એક સુંદર પુરુષ બહાર આવ્યા. આ પુરુષ જેટલા સુંદર હતા, તેટલા જ ભવ્ય હતા. તેની પ્રભા અને પ્રભાવ અપૂવ હતાં-અજબ જેવાં હતાં ! એ ભગવાન વિષ્ણુ હતા. તે રાજાની ભક્તિથી પ્રસન્ન થયા હતા, તેથી કોઈ વરદાન માગવા કહ્યું. રાજાએ વિચાર કરી કહ્યું: ‘ મારી એક જ યાચના છે કે જગતનું કલ્યાણુ કરવા અને આર્યોના ઉદ્ધાર કરવા આપ સદેહે આ જ ભૂમિ ઉપર બિરાજમાન થાએ ! ’ તચારતુ ’ ભગવાન બાલ્યા ને કહ્યું : ‘ આ નીલાચલ ક્ષેત્રમાં સાગરને કિનારે રેતીનાં મેદાનમાં એક દેવવૃક્ષ ઊગેલુ કાલે તારી દષ્ટિએ પડશે. એ દેવવૃક્ષના કાષ્ઠમાંથી મારી સુંદર પ્રતિમા બનાવજે. હું એ પ્રતિ ( Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28