Book Title: Hridaypradipna Ajwala
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 8
________________ કરે છે ? હૃદયપ્રદીપનાં અજ્વાળો शब्दादिपञ्चविषयेषु विचेतनेषु, योऽन्तर्गतो हृदि विवेककलां व्यनक्ति । यस्माद भवान्तरगतान्यपि चेष्टितानि, પ્રદુર્મવજ્યકુમવં તમિમ મનેથા: I II શબ્દદિ પાંચ વિષયો થકી સાવ નોખું, ચૈતન્ય તત્ત્વ ઝળકે હૃદયસ્થ ચોખ્ખું; ને જે પ્રકાશિત કરે ગત જન્મ ચેષ્ય, તે તત્ત્વના અનુભવે ધરજો સુનિષ્ઠા. ૧ શબ્દાદિ પાંચ જડ વિષયોના વ્યાપાર વખતે પણ અંદર રહેલ આત્મા તે વ્યાપારથી પોતાની ભિન્નતાને જેના વડે અનુભવે છે એને જન્માક્તરોનાં થયેલાં કાર્યો પણ જેના વડે યાદ આવે છે તે અનુભવને તમે ભજો. આત્મા અનંત શક્તિનો સ્વામી, તે સ્પર્શદિવાળા શરીરમાં રહેલો હોવા છતાં સ્વલક્ષણે શરીરથી તદ્દન ભિન્ન છે. વળી એ શરીરની ઇન્દ્રિયો વડે તે શીત કે ઉષ્ણ, સ્નિગ્ધ કે રુક્ષ, લઘુ કે ગુરુ, કોમળ કે કર્કશ સ્પર્શને જાણતો, તે ત્યારે પણ ભિન્ન છે. હૃદયપ્રદીપનાં અજવાળાં ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 170