Book Title: Hemchandrashabdanushasanam Author(s): Hemchandracharya, Jambuvijay Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan View full book textPage 9
________________ समर्पणम् । પૂજ્યપાદ પરમ ઉપકારી સંસારી પિતાશ્રી ગુરૂદેવ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજ ! તથા પૂજ્યપાદ સંસારી માતાશ્રી સાધ્વીજીશ્રી મનોહરશ્રીજી મહારાજ ! પરમ વાત્સલ્ય તથા પરમ કૃપાથી બાલ્યાવસ્થાથી જ આપે મને આપેલા ધર્મસંસ્કારોનું અત્યંત કૃતજ્ઞતા તથા આ સ્મરણ કરીને ગ્રંથને પુષ્પરૂપે બહુમાન પૂર્વક શ્રીસિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન આપના કરકમળમાં પ્રભુપૂજાર્થે અર્પણ કરીને આજે અત્યંત આનંદ અને ધન્યતા અનુભવું છું. આપનો શિશુ જંબૂવિજય ―― સં. ૨૦૫૧, માગશરવિંદ ૨ (મારાં પૂ. માતુશ્રીની જન્મતિથિ), મંગળવાર, તા. ૨૦-૧૨-૯૪ પાલિતાણા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 449