SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ समर्पणम् । પૂજ્યપાદ પરમ ઉપકારી સંસારી પિતાશ્રી ગુરૂદેવ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજ ! તથા પૂજ્યપાદ સંસારી માતાશ્રી સાધ્વીજીશ્રી મનોહરશ્રીજી મહારાજ ! પરમ વાત્સલ્ય તથા પરમ કૃપાથી બાલ્યાવસ્થાથી જ આપે મને આપેલા ધર્મસંસ્કારોનું અત્યંત કૃતજ્ઞતા તથા આ સ્મરણ કરીને ગ્રંથને પુષ્પરૂપે બહુમાન પૂર્વક શ્રીસિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન આપના કરકમળમાં પ્રભુપૂજાર્થે અર્પણ કરીને આજે અત્યંત આનંદ અને ધન્યતા અનુભવું છું. આપનો શિશુ જંબૂવિજય ―― સં. ૨૦૫૧, માગશરવિંદ ૨ (મારાં પૂ. માતુશ્રીની જન્મતિથિ), મંગળવાર, તા. ૨૦-૧૨-૯૪ પાલિતાણા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001342
Book TitleHemchandrashabdanushasanam
Original Sutra AuthorHemchandracharya
AuthorJambuvijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1995
Total Pages449
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Grammar
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy