Book Title: Hemchandracharya Smaranika
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 3
________________ વિદ્વાનો તથા સાહિત્યકારોની ઉપસ્થિતિમાં, આપણા માનનીય વિદ્વાનો પં. શ્રી દલસુખભાઈ માલવણિયા તથા ડૉ. શ્રી હરિવલ્લભભાઈ ભાયાણીને “શ્રી હેમચન્દ્રાચાર્ય ચન્દ્રક' અર્પણ કરવાના નિમિત્તે, આજે - તા. ૧૭-૧૦-૯૩ આસો શુદિ ૨ (સં. ૨૦૪૯)ને રવિવારે, ભવ્ય સન્માન સમારોહ તેમજ “હૈમ સાહિત્ય સંગોષ્ઠી'નું આયોજન કરવાની અમને મળેલી તક બદલ અમે ધન્યતા અનુભવીએ છીએ, અને આ અવસરે પ્રસ્તુત સ્મરણિકાનું પ્રકાશન કરીને અમે વિશેષે ગૌરવાન્વિત છીએ. અમને આશા અને શ્રદ્ધા છે કે અમારા ટ્રસ્ટની પ્રવૃત્તિઓને સહુ કોઈ વધાવશે અને આવાં સત્કાર્યો કરવા માટે સર્વ પ્રકારનો સહયોગ આપીને અમને પ્રોત્સાહિત કરશે. સંપર્ક : લી. પંકજ સુધાકર શેઠ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય ૨૭૮, માણેકબાગ સોસાયટી નવમ જન્મશતાબ્દી સ્મૃતિ માણેકબાગ હોલ પાસે સંસ્કાર-શિક્ષણ નિધિનો ટ્રસ્ટી ગણ આંબાવાડી અમદાવાદ-૩૮૦૦૧૫. તા. ૧૭-૧૦-૧૯૯૩ દ્રવ્ય સહાયનું સૌજન્યઃ શ્રી કારેલીબાગ જૈન જે. મૂ. પૂ. શ્રી સંઘ કારેલીબાગ, વડોદરા-૧ મુદ્રક: નંદન ગ્રાફિક્સ, અમદાવાદ. ફોનઃ ૩૫૬ ૧૯૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 42