Book Title: Heersaubhagya Mahakavyam Part 01 Author(s): Devvimal Gani, Sulochanashreeji Publisher: Kantilal Chimanlal Shah View full book textPage 4
________________ સમર્પણ એ પરમારાથ્યપાદ પરમ ગુરુદેવ આપે દીર્ધસંયમ પર્યામાં અપુર્વ સંયમ-આરાધના કરી. પરમાત્મા જિનેશ્વરદેવની શાસનની અદભુત પ્રભાવના કરી. વષીતપ” જેવી ઉગ્ર તપશ્ચર્યાની વર્ષો-પર્યત સાધના કરી. અનેક સ્ત્રી-પુરુષોને ચારિત્ર પંથે ચઢાવી ભવ્ય ઉપકાર કર્યો. એ કૃપાસિંધુ પરમ ગુરુદેવ ! ભલે આપ સ્કૂલદેહે આ ધરાતલ પર વિચરતા નથી, પરંતુ આપને અચિન્ય પ્રભાવ....અચિત્ય કૃપા તે આજે પણ અમારા હૃદયમંદિરને અજવાળી રહી છે... “હીરસૌભાગ્ય મહાકાવ્યનો ગુજરાતી-ભાષામાં અનુવાદ, આપની જ કૃપાનું ઓ પરમગીતાર્થ સંધસ્થવિર સ્વર્ગસ્થ આચાર્ય દેવેશ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજા ! આપના પાવન આત્માને વિનયપુર્વક આદરસહિત આ ગ્રંથનું સમર્પણ કરી, કૃતાર્થતા અનુભવતી સાધ્વી સુચનાશ્રીની પુનઃ પુનઃ વંદનાPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 614