________________
हीरसोभाग्यम् [सर्ग १ श्लो०२-३-४
શ્લેકાર્થ વિદ્યાની સિદ્ધિ માટે સમસ્ત કવિજનોના સમૂહવડે ઉપાસના કરાતી અને મનુષ્યના અજ્ઞાનને નાશ કરનારી એવી માતા સરસ્વતી દેવીને હું ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જેમ ચંદ્રમંડલ કેરીને આનંદ આપે છે, તેમ સરસ્વતી દેવી પંડિત પુરુષોની દષ્ટિએ આનંદ આપનારી છે. પારા ___अथ गुरोरनुभावादेव देवादीनां सम्यक्स्वरूपावगमो वाग्देवतासमाराधनमन्त्राघुपायाधिगमश्च भवेत्, ततस्तत्प्रसात्ति स्पृहयन्कविराह
દેવ, દેવેંદ્ર અને દેવાધિદેવ આદિના સ્વરૂપનું સભ્યપ્રકારે બોધ તેમ જ સરસ્વતી દેવીના આરાધન મંત્ર આદિ ઉપાયનું જ્ઞાન, ગુરુદેવની કૃપાને જ આધીન છે, તેથી ગુરુવર્યના અનુગ્રહને પ્રાપ્ત કરવા ઈચ્છતા કવિ કહે છે --
यच्चक्षुषा मातृमुखोऽप्यशेष-विशेपविच्छेखरतानुषङ्गी ।।
गुरु सुराणामधरीकरोति, भवन्तु ते श्रीगुरवः प्रसन्नाः ॥ ३ ॥ ते विश्वविख्याताः श्रिया शोभया युक्ता गुरवोऽर्थान्मयि विपये प्रसत्तिभाजः प्रसादभाजन भवन्तु । ते के ? यच्च० येषां गुरूणां चक्षुषा दृशा प्रसन्ननयनावलोकनेन कृत्वा । 'यदृष्टिपातसामर्थ्यान्सूको वाचस्पतिर्भवेत्' इति प्रक्रियाकौमुद्याम् । मातृमुखो जडोऽपि अशेषाः समस्ता ये विशेषा वाङ्मयरहस्यानि विदन्ति जानन्तीति अशेषविशेषविदो विशारदास्तेपां शेखरताया उत्तंसमावस्यानुषङ्गः प्रसङ्गोऽस्यास्तोति तादृशः सन् सुराणां गुरु वृहस्पतिमधरीकरोति स्वप्रतिभाप्रागल्भ्येन पराजयते ॥
શ્લોકાઈ
વિશ્વમાં પ્રસિદ્ધ એવા શ્રી ગુરુભગવંતે મારા પર પ્રસન્ન થાઓ, જે ગુરુની પ્રસન્ન દૃષ્ટિ પામીને જ! એ પુરુષ પણ સમસ્તપદાર્થોના રહસ્યને જાણનારાઓમાં શ્રેષ્ઠતા પામે છે, એવા શ્રી ગુરુભગવતે દેવોના ગુરુ બૃહસ્પતિને પણ પોતાની પ્રતિભાશકિતથી પરાજય કરે છે કા
विशदहृदयात्मदर्शप्रतिविम्बितसमस्तभुवनपदार्थसार्थान्सदसद्विवेचनचातुर्याचार्यान्महात्मनो निजविनिर्मितवृत्तविशद्धिहेतवे अनुकूलयन्कविराह
સ્વચ્છ હૃદયરૂપી અરિસામાં પ્રતિબિંબરૂપે રહ્યા છે સકલ જગતના પદાર્થોના સમૂહ જેને વિષે એવા અને સત-અસત વસ્તુના વિવેકમાં કુશળ એવા સત્પનું સ્વયં રચેલા કાવ્યની શુદ્ધિ માટે સ્મરણ કરતાં કવિ કહે છે --
कवित्वनिष्क कपितु कवीनां, येषां मनीपा कपपट्टिकेव ।
सन्तः प्रसन्ना मयि सन्तु शुद्धा-शयाः प्रवाहा इव जाह्नवीयाः ॥ ४॥ ते सन्तो महात्मानो मयि विषये प्रसन्नाः प्रसादोपेता प्रज्ञाप्राग्भारावगताशेषविशेपोपनिपत्तया वृत्तशुद्धिविधानविधिना मय्यनुग्रहपरायणाः सन्तु भवन्तु । कि[विधाः]