SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્પણ એ પરમારાથ્યપાદ પરમ ગુરુદેવ આપે દીર્ધસંયમ પર્યામાં અપુર્વ સંયમ-આરાધના કરી. પરમાત્મા જિનેશ્વરદેવની શાસનની અદભુત પ્રભાવના કરી. વષીતપ” જેવી ઉગ્ર તપશ્ચર્યાની વર્ષો-પર્યત સાધના કરી. અનેક સ્ત્રી-પુરુષોને ચારિત્ર પંથે ચઢાવી ભવ્ય ઉપકાર કર્યો. એ કૃપાસિંધુ પરમ ગુરુદેવ ! ભલે આપ સ્કૂલદેહે આ ધરાતલ પર વિચરતા નથી, પરંતુ આપને અચિન્ય પ્રભાવ....અચિત્ય કૃપા તે આજે પણ અમારા હૃદયમંદિરને અજવાળી રહી છે... “હીરસૌભાગ્ય મહાકાવ્યનો ગુજરાતી-ભાષામાં અનુવાદ, આપની જ કૃપાનું ઓ પરમગીતાર્થ સંધસ્થવિર સ્વર્ગસ્થ આચાર્ય દેવેશ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજા ! આપના પાવન આત્માને વિનયપુર્વક આદરસહિત આ ગ્રંથનું સમર્પણ કરી, કૃતાર્થતા અનુભવતી સાધ્વી સુચનાશ્રીની પુનઃ પુનઃ વંદના
SR No.005967
Book TitleHeersaubhagya Mahakavyam Part 01
Original Sutra AuthorDevvimal Gani
AuthorSulochanashreeji
PublisherKantilal Chimanlal Shah
Publication Year1977
Total Pages614
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size86 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy