Book Title: He Prabhu Shu Kahu Author(s): Atmanandji Maharaj, Rakeshbhai Zaveri Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 5
________________ હે પ્રભુ! હે પ્રભુ!'નો મહિમા પરમ પૂજ્ય પ્રભુશ્રીજી ફરમાવે છે – “વીસ દુહા' ભક્તિના છે તે મંત્ર સમાન છે. સો વખત, હજાર વખત બોલાય તો પણ ઓછું છે. લાભના ઢગલા છે. ક્ષમાપનાનો પાઠ, “છ પદ'નો પત્ર, યમનિયમ', “આત્મસિદ્ધિ' - આટલાં સાધન અપૂર્વ છે, ચમત્કારિક છે! રોજ ભણવાં જરૂરનાં છે. જીવતાં સુધી આટલી ભક્તિ રોજ કરવી જ. “દરજીનો દીકરો જીવે ત્યાં સુધી શીવે'. એ તો વાત છે; પણ તમે જીવતાં સુધી આટલું તો કરો જ. તેથી સમાધિમરણ થશે, સમકિતનો ચાંલ્લો થશે. શ્રી ઉપદેશામૃતજી, પૃષ્ઠ ૩૮૮ | - - - ----- - - -- - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50