________________
હે પ્રભુ! હે પ્રભુ!'નો મહિમા
પરમ પૂજ્ય પ્રભુશ્રીજી ફરમાવે છે –
“વીસ દુહા' ભક્તિના છે તે મંત્ર સમાન છે. સો વખત, હજાર વખત બોલાય તો પણ ઓછું છે. લાભના ઢગલા છે. ક્ષમાપનાનો પાઠ, “છ પદ'નો પત્ર, યમનિયમ', “આત્મસિદ્ધિ' - આટલાં સાધન અપૂર્વ છે, ચમત્કારિક છે! રોજ ભણવાં જરૂરનાં છે. જીવતાં સુધી આટલી ભક્તિ રોજ કરવી જ. “દરજીનો દીકરો જીવે ત્યાં સુધી શીવે'. એ તો વાત છે; પણ તમે જીવતાં સુધી આટલું તો કરો જ. તેથી સમાધિમરણ થશે, સમકિતનો ચાંલ્લો થશે.
શ્રી ઉપદેશામૃતજી, પૃષ્ઠ ૩૮૮ |
-
-
-
-----
-
-
--
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org