Book Title: He Prabhu Shu Kahu
Author(s): Atmanandji Maharaj, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 41
________________ ૪૦ દોહરો - ૧૭ સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય? અર્થ – મુક્તિ માટે જે કંઈ સાધન કર્યા, તે સર્વ બંધનરૂપ થયાં (કારણ કે સ્વછંદે ક્ય, ગુરુઆજ્ઞા પ્રમાણે ન ક્ય) અને તેથી બીજો કોઈ ઉપાય પણ રહ્યો નથી, કારણ કે જે સત્સાધન છે તેનું સ્વરૂપ તો સમજ્યો નહીં. પરિણામે અનાદિનાં બંધન કઈ રીતે જાય? મારા અંતરને પૂછું આ પ્રશ્ન ૧) હું જે સાધન કરું છું તે બંધનરૂપ શા માટે થયાં છે? .......... ૨) હું ક્યાં સાધનો યથાર્થ સમજણ વિના કરું છું? ...................................................... ૩) મારાં સાધનો બંધનમુક્તિમાં કારણભૂત બને તે માટે હું શું કરીશ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50