Book Title: He Prabhu Shu Kahu
Author(s): Atmanandji Maharaj, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 33
________________ ૩૨ દોહરો - ૧૩ એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય; નહીં એક સગુણ પણ, મુખ બતાવું શું? અર્થ – હે પ્રભુ! હું તને મુખ પણ ન બતાવી શકું એવી મારી શરમજનક સ્થિતિ છે, કારણ કે આવા અનંત દોષોથી અનંત પ્રકારે હું ધર્મસાધનથી રહિત છું અને એક સગુણ પણ મારામાં પ્રગટ્યો નથી. મારા અંતરને પૂછું આ પ્રશ્ન ૧) હું શા માટે સાધનરહિત છું? ૨) મારામાં કયા ગુણો છે? ૩) ઉપર લખેલા ગુણો શા માટે સગુણ ગણાતા નથી? - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50