Book Title: He Prabhu Shu Kahu
Author(s): Atmanandji Maharaj, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 23
________________ ૨૨ દોહરો - ૮ ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દઢ ભાન; સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન. અર્થ – પ્રભુ! મેં ભક્તિમાર્ગમાં પ્રવેશ પણ કર્યો નથીકે નથી મને પ્રભુભજનમાં ભાનપૂર્વકની દઢતા, નથી મને સ્વધર્મની સમજ અને નથી આ સર્વને પુષ્ટિ આપે તેવું કોઈ શુભ ક્ષેત્ર. મારા અંતરને પૂછું આ પ્રશ્ન ૧) મારો ભક્તિમાર્ગમાં પ્રવેશ શા માટે થયો નથી? •••••••••• , , , , , , , , , , , , , , , , , , , , ૨) મને દર વખતે ભજનમાં તન્મયતા કેમ આવતી નથી? ............................................ ૩) હું શા માટે નિવૃત્તિક્ષેત્રે જતો નથી? અથવા જાઉં છું તો શા માટે સંપૂર્ણપણે લાભ થતો નથી? . - - - - - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50