Book Title: Gyansara Gyanmanjarivrutti
Author(s): Yashovijay Upadhyay, Devvachak, Ramyarenu
Publisher: Kailashnagar Jain Sangh Surat
View full book text
________________
તો આ પ્રસંગનો જ ઉપસંહાર કરતાં તેમણે સંયમસ્થાન અને સંયમપયાર્યનો સમન્વય સાધીને સાધુના સુખનું માપ વર્ણવતા સંપ્રદાયનો જે ઉલ્લેખ કર્યો છે, તે પણ જોવા જેવો છે :
अत्र परम्परा-सम्प्रदायः-जघन्यतः उत्कृष्टं यावत् असंख्येयलोकाकाशप्रमाणेषु संयमस्थानेषु क्रमाक्रमवर्तिनिर्ग्रन्थेषु मासतः द्वादशमाससमयप्रमाणसंयमस्थानोल्लङ्घनोपरितने वर्तमानः साधुरीदृग् देवतातुल्यं सुखमतिक्रम्य वर्तते इति ज्ञेयम् ॥
•પ્રશસ્ત કષાયની ચર્ચા આપણે ત્યાં ઘણીવાર થતી હોય છે. પોતાના કષાયાદિકને “પ્રશસ્તનું વિશેષણ આપીને તેનો બચાવ કરવાની, બલ્ક તેનું સમર્થન કરવાની વૃત્તિ પણ ક્યારેક ક્યારેક જોવા મળે છે. આવા પ્રસંગોએ આપણને ઘણી દ્વિધા અનુભવાતી હોય છે. આવી દ્વિધાનો છેદ ઉડાડતાં શ્રીમદ્જી લખે છે :
प्रशस्तमोहः साधने असाधारणहेतुत्वेन पूर्णतत्त्वनिष्पत्तेः अर्वाक् क्रियमाणोऽपि अनुपादेयः । श्रद्धया विभावत्वेनैवावधार्यः । यद्यपि परावृत्तिस्तथापि अशुद्धपरिणतिः, अतः साध्ये सर्वमोहपरित्याग एव श्रद्धेयः ॥ (मोहत्यागाष्टक - प्रथम श्लोक - अवतरणिका)
• ઇન્દ્રિયો સદા અતૃપ્ત રહે છે; કદાપિ તે તૃપ્ત નથી થતી; આ भुदाने बहु सत्य शोभा श्रीभ हयवेधी रीत २४ ४३ छ : "अभुक्तेषु ईहा, भुज्यमानेषु मग्नता, भुक्तपूर्वेषु स्मरणं, इति त्रैकालिकी अशुद्धा प्रवृत्तिः । इन्द्रियार्थरक्तस्य तेन तृप्तिः क्व ? ॥" (इन्द्रियजयाष्टक-३)
•મુનિએ પંચાચારનું પાલન ક્યાં સુધી – કેટલું કરવું જોઈએ? ખાસ કરીને છઠ્ઠા ગુણઠાણાથી આગળ વધવાનું આવે ત્યારે ક્યાં કેટલું આચારપાલન હોય? આ મુદ્દાને શ્રીમદ્જીએ આવી રીતે વિશદ કરી આપ્યો छ:
___ "क्षायिकसम्यक्त्वं यावन्निरन्तरं निःशङ्काद्यष्टदर्शनाचारसेवना । केवलज्ञानं यावत् कालविनयादिज्ञानाचारता । निरन्तरं यथाख्यातचारित्रादर्वाक् चारित्राचारसेवना । परमशुक्लध्यानं यावत् तपआचारसेवना । सर्वसंवरं यावद् वीर्याचारसाधना अवश्यंभावा । नहि पञ्चाचारमन्तरेण मोक्षनिष्पत्तिः ।...
(१८)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org