Book Title: Gyan Sadhna Ane Sarasvati Vandana
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 5
________________ | મુક્તિ અપાવે તે જ્ઞાન બાકી બધી માહિતી રિવર સરસ્વતી દેવીની સ્તુતિ સુયદેવ્યા ભગવઈ, નાણાવરણીય કમ્મસંધાય; તેસિં ખવેઉ સયય, જેસિં સુયસાયરે ભરી. કુંબિંદુ ગોખીર તુસાર વન્ના, , સરોજ હજ્યા કમલે નિસન્મા 'વાયેસિરી પુત્યય વગ હત્યા, સુહાય યા અખ્ત સયા પસંસ્થા, યા કુન્ટેન્દુ તુષારહાર ધવલા યા શ્વેતપદ્માસના, વા વીણા વરદંડ મંડિતકરા યા શુભ્ર વસ્ત્રાવૃતા; યા બ્રહ્માસ્યુત શંકર પ્રભુતિભિઃ દેવેઃ સદા વંદિતા, સા માં પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષ જાડ્યાપહા. શ્રુતજ્ઞાનને અભિવંદના ! શ્રુતજ્ઞાન તુજને આજ મારા ભાવભર્યા નમસ્કાર છે, ને સમ્યક્ રૂપે પરિણામો એ ભાવ વારંવાર છે; મને પ્રકાશ દીધો મુક્તિ માર્ગે, તારો મહા ઉપકાર છે, ને હજુએ તારી હાજરી પૂર્ણ મને કરનાર છે.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 166