________________
|
મુક્તિ અપાવે તે જ્ઞાન બાકી બધી માહિતી
રિવર
સરસ્વતી દેવીની સ્તુતિ
સુયદેવ્યા ભગવઈ, નાણાવરણીય કમ્મસંધાય; તેસિં ખવેઉ સયય, જેસિં સુયસાયરે ભરી.
કુંબિંદુ ગોખીર તુસાર વન્ના, , સરોજ હજ્યા કમલે નિસન્મા 'વાયેસિરી પુત્યય વગ હત્યા, સુહાય યા અખ્ત સયા પસંસ્થા,
યા કુન્ટેન્દુ તુષારહાર ધવલા યા શ્વેતપદ્માસના, વા વીણા વરદંડ મંડિતકરા યા શુભ્ર વસ્ત્રાવૃતા; યા બ્રહ્માસ્યુત શંકર પ્રભુતિભિઃ દેવેઃ સદા વંદિતા, સા માં પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષ જાડ્યાપહા.
શ્રુતજ્ઞાનને અભિવંદના ! શ્રુતજ્ઞાન તુજને આજ મારા ભાવભર્યા નમસ્કાર છે, ને સમ્યક્ રૂપે પરિણામો એ ભાવ વારંવાર છે; મને પ્રકાશ દીધો મુક્તિ માર્ગે, તારો મહા ઉપકાર છે, ને હજુએ તારી હાજરી પૂર્ણ મને કરનાર છે.