Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust

Previous | Next

Page 3
________________ જેઓ દેશની સેવા કરવા ઇચ્છે છે, જેઓ ઈશ્વરને ઓળખવા ઈચ્છે છે, જેઓ હિંદુસ્તાનના કરોડોનું ઐક્ય સાધવા ઈચ્છે છે, તેઓ માત્ર પિતાના જ ધમને કંઈક અભ્યાસ કરીને સંતેષ વાળી બેસી શકતા નથી. તેઓએ. હિંદુસ્તાનમાં ચાલતા ધર્મો ને સંપ્રદાયનાં મૂળતત તે સંપ્રદાયના અનુયાયીની દષ્ટિએ સમજવાં જોઈએ, એવી મારી માન્યતા છે. આ કામ તે તે ધર્મ પુસ્તક વાંરયા વિના ન જ થઈ શકે, એ દેખીતું છે. શીખ-સંપ્રદાયનું મૂળ પુસ્તક “ગ્રંથસાહેબ” છે. “જપજી” એ સંપ્રદાયના પ્રણેતા ગુરુ નાનકસાહેબની વાણી છે. એટલે તેને પરિચય આપણે બધાએ કરવો ઘટે છે...” – ગાંધીજી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 208