________________
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યપરંપરામાં સ્થૂલિભદ્ર-કોશ... / ૪૫ ભા.૬ (રજી આ.)માં નોંધાયેલી.
શ્રી સ્થૂલિભદ્રજીની લાવણી કિવ : પં. વીરિવજય. ૧૯મી સદી. ૯ કડી. અપ્રગટ. પંડિત શ્રી વીરવિજયજીનું જન્મચરિત્ર' (લે. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા મૌક્તિક)માં નોંધાયેલી.
સ્થૂલિભદ્ર સ્થાપના સ્તવન કવિ : ક્ષમાકલ્યાણ વાચક (ખ. જિનલાભસૂરિ અમૃતધર્મશિષ્ય). ૨.સં.૧૮૪૮ અપ્રગટ. જૈ.ગૂ.ક.’ ભા.૬ (રજી આ.)માં નોંધાયેલી.
સ્થૂલિભદ્ર નવરસ દુહા કવિ : દીવિજય (કવિરાજ) (સંભવત:). લે.સં.૧૮૪૯ પહેલાં. અંશત: પ્રગટ. `Kumarapālapratibodha' Ed. by Ludwig Alsdorf, Hamburg Friederichsen de Gruyter & Co. m.b.H., 1928. કવિ ઉદયરત્નની ૯ ઢાળની ‘સ્થૂલિભદ્ર નવ૨સ' કૃતિમાં આ દુહા ઉમેરાયેલા છે.] (ગદ્ય)
સ્થૂલિભદ્ર ચરિત્ર બાલાવબોધ કર્તા : વિજયજિનેન્દ્રસૂરિશિષ્ય. ૨.સં.૧૭૬૨. અપ્રગટ. ‘જૈ.ગૂ.ક.’ ભા.પ (રજી આ.)માં નોંધાયેલી.
[મૂળ સંસ્કૃત રચનાના કતિ જયાનંદસૂર. એ રચના પરનો આ બાલાવબોધ] સ્થૂલભદ્ર ચરિત્ર બાલાવબોધ કર્તા : વલ્લભવિજય (તપા. શાંતિવજય સુજાણવિજય – હિતવિજયશિષ્ય). ૨.સં.૧૮૬૪ જેઠ સુદ ૬. અપ્રગટ ‘જૈ.ગૂ.ક.’ ભા.૬ (રજી આ.)માં નોંધાયેલી.
[મૂળ સંસ્કૃત રચનાના કર્તા જયાનંદસૂર. એ રચના પરનો આ બાલાવબોધ]
**
*
સંક્ષિપ્ત પરિચય
થૂલિભદ્દ રાસુ / સ્થૂલિભદ્રાસ
૪૯ કડીની આ રાસાસ્કૃતિનું રચનાવર્ષ મળતું નથી. પણ એની એક પ્રાચીન પ્રતનો લેખન-સમય સં. ૧૩૮૧નો મળતો હોઈ આ કૃતિ તે અગાઉ રચાઈ હોવાનું નિશ્ચિત થાય છે. પ્રાચીન ગૂર્જર કાવ્યસંચય'માં સંપાદકોએ આ કૃતિના કતિ અજ્ઞાત દર્શાવ્યા છે. પણ જૈન ગૂર્જર કવિઓ’ ભા.૧ (૨જી આ.)માં કર્તાનામ ધર્મ (?) દર્શાવેલ છે. કેમકે કૃતિની છેલ્લી પંક્તિ આ પ્રમાણે છે :
સ્થૂલભદ્દ જિણ-ધમ્મુ કહેવિ, દેવલોક પહુતઉ જાએવિ.'
પણ આ કૃતિમાં ધમ્મુ' એ કવિનામ હોવાનું જણાતું નથી. એ રીતે આ કૃતિના કવિ અજ્ઞાત જ રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org