Book Title: Gunratnakarchand
Author(s): Sahajsundar, Kantilal B Shah
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ચોથો અધિકાર / ૩૦૭ તિથગ તિપાડગયું .. દ્વિગમગ ઝું તિથગિનિ તિથગિનિ પાગડયો; અતિથન ગતિ ગતિ પાડગયું; ર.પાડ ગયું જ પડયું (તિપાડગય'ને બદલે). ૩ સસરિગમ રમઝિમ રિગગમ મપધમ પધનિ ધુનિ ગીયરસ = સિરિગમ રિમિઝિમિ રમગમ ધપમપ માધુનિ ગીય રસ ૩ સિરિ સિરિગમ રિમિઝિમિ રિમિઝિમિ ગમગ મપુધમ મયુધમ ગીય રસ.. મઝિમરિ મગગમ પધુનિ મધુનિ ગીઅરસ ... ગમ ધપમપ ધપમપનિ ગીતરસ ...મગગ મપધુનિ માધુનિ ગીયરસ ટ મિરાગ માધુનિ માધુનિ ગીયરસં; છ મિગિમ ગગમ (“ગગમમ'ને બદલે); ઇ પધુનિ પધુનિ (‘પધમ માધુનિ’ને બદલે). ૪ ટ કલા દેખાડે (‘કલાગુણ દાખઈને બદલે); રવ, ગ, ઘ, ૨, ૪, ૫, ૩, ૪ બોલઈ છેદિક ટ બોલે (બોલતિ’ને બદલે).
રસાઉલઉ છંદ કોશા વેશયા રમણિ, કેલિ ઈસી નમરિ, હંસલીલા ગમ િચતુર ચંપકવરિ, ઘુમઈ ઘૂઘર ઘશિ, જમલિ ઝઝર ઝારિ, નાચ ખેલઈ તરફ ધસઈ ધડહાઈ ધરાર, લલીલલી લાગઈ ચરવિ, ચવાઈ ૭૧ બોલ મીઠા વયરિ,
ગુણવેધ ભેદ દાખઈ ઘરવિ, પ્રાણનાથ તીરઈ શરણ ૭ ગદ્યાનુવાદ : રમણી કોશા વેશ્યા કેળ જેવી નમણી સુંદર છે. હંસ ક્રીડા કરતા હોય તેવી ચાલવાળી છે. ચંપકવર્તી ને ચતુર છે. ઘૂઘર ઘણણણ ઘૂમે છે, સાથમાં ઝાંઝર ઝમકે છે. તરુણી નાચે છે, ખેલે છે, જમીન ઉપર ધડધડતી ધસે છે, લળીલળીને ચરણે લાગે છે, મુખેથી મધુર બોલ બોલે છે. ગૃહિણી (સ્ત્રી) ગુણરસિકતા અને મર્મજ્ઞતા દશવિ છે, હે પ્રાણનાથ, હું તારે શરણે છું.’ વિવરણ: આ કડીમાં કોશાના લાવણ્ય માટેની ઉપમાઓ, તમામ યતિસ્થાનોએ આવતા રમણિ, નમણિ, ગમણિ, વરણિ, ઘણિ, ઝણણિ શરણિ-નાં આંતપ્રાસો અને વર્ણસગાઈઓ ધ્યાનપાત્ર છે. પાઠાંતર : ૪ કડી નથી. ૧ ૨ જઈસા. ૨ ૩, ૪ “હંસલીલા ગમણિ નથી. ૩.
ઘુર (ઘૂઘર'ને બદલે). ૪ ઇ ધડહડ ધડહ (ધડહડઈને બદલે). ૫ ૪ વલી લલી લાગઇ ૪ ૪ વલિ લલિલલિ લાગઈ; વચઇ (“ચવાઈ'ને બદલે); ગ બોલ; , ટ બોલ' નથી. દર બોલ ("વેધને બદલે); આ તલાઈ (દાખઈને બદલે).
દુહા ગુણ સમરી ભમરી કર, કુમારી અમરતત્ર, ત્રોડઈ તાલ રહી તિહાં બોલઈ અમીવચન ૮ ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398