Book Title: Gunratnakarchand
Author(s): Sahajsundar, Kantilal B Shah
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 393
________________ સંદર્ભસૂચિ [શોધનિબંધ માટે ઉપયોગમાં લીધેલા મહત્ત્વના ગ્રંથો અને લેખોની આ સૂચિ છે.] અદ્યયાવત્ અપ્રસિદ્ધ કવિ હલરાજકૃત યૂલિભદ્ર ફાગુ – એક પરિચય', લે. અને સં. | ડૉ. કનુભાઈ શેઠ, “સ્વાધ્યાય', એપ્રિલ ૧૯૭૧ ઉદય-અર્ચના, સં. કાન્તિભાઈ બી. શાહ, વિનોદચંદ્ર ર. શાહ, કીર્તિદા ૨. જોશી, પ્રકા. શ્રી ઉદયરત્નજી શંખેશ્વર તીર્થયાત્રા સ્મૃતિસંઘ, અમદાવાદ – ૭, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૯ ઉપક્રમ, લે. જયતે કોઠારી, પ્રકા. શબ્દમંગલ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૯ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભા. ૫ ગૂર્જરાનુવાદ), અનુ. પં. શ્રી વિશાલવિજયજી ગણિવર્ય વિરાટ), પ્રકા. વિરાટ પ્રકાશન મંદિર, મુંબઈ - ૪, ૧૯૭૪ ઉપદેશમાલા (ભાષાંતર), પ્રકા. શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, ૧૯૧૦ કવિ લાવણ્યસમયની લઘુ કાવ્યકૃતિઓ, સં. ડૉ. શિવલાલ જેસલપુરા, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૯ કવિ સહજસુંદરની રાસકૃતિઓ, સં. વૅ. નિરંજના વોરા, પ્રકા. પ્રાકૃત વિદ્યામંડળ, અમદાવાદ – ૮, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૯ ગુજરાતી સાહિત્ય (ભાગ પહેલો) (મધ્યકાલીન), લે. અનંતરાય રાવળ, પ્રકા. મેકિમલન અને કંપની લિ., મુંબઈ, ૧૯૫૪ ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧, મુખ્ય સં. જયંત કોઠારી, જયંત ગાડીત, પ્રકા. ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૯ ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો (પદ્યવિભાગ), લે. ડૉ. મંજુલાલ મજમુદાર, પ્રકા. આચાર્ય બુક ડેપો, વડોદરા, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૪ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ ૧-૨, સં. ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ, યશવન્ત શુક્લ, પ્રકા. ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ ૧૯૭૩, ૧૯૭૬ ચારણો અને ચારણી સાહિત્ય, લે. ઝવેરચંદ મેઘાણી, પ્રકા. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, પ્રથમ આવૃત્તિ, ૧૯૪૩ ચૈત્યવંદન સ્તુતિ-સ્તવનાદિ સંગ્રહ ભા.૩, પ્રકા. શા. શિવનાથ લંબાજી, પૂના, ૧૯૨૪ છંદતત્ત્વપ્રકાશ, લે. ડૉ. રમણીકલાલ છે. મારુ, પ્રકા. પોતે, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૪ છંદમીમાંસા, લે. ડૉ. રમણીકલાલ છ. મારુ, પ્રકા. પોતે, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૧ છંદોની દુનિયામાં, લે. ડૉ. રમણીકલાલ છે. મારુ, પ્ર. પોતે, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૮ છંદોવિચાર, લે. ડો. રમણીકલાલ છ. મારુ, પ્ર. પોતે, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૭ છંદોવિમર્શ, લે. ડૉ. રમણીકલાલ છે. મારુ, પ્ર. પોતે, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૫ જિનપસૂરિકૃત શ્રી સ્થૂલિભદ્ર ફાગુ, સં. ડૉ. હરિવલ્લભ ભાયાણી, ફાર્બસ ત્રૈમાસિક, એપ્રિલ-સપ્ટે. ૧૯૫૪ (શ્રી જિનેન્દ્ર ભક્તિ પ્રકાશ (સ્તવનાદિ સંગ્રહ), પ્રકા. માસ્તર હરખચંદ કપુરચંદ, મુંબઈ, ૩૭૬ / સહજસુંદકૃત ગુણરત્નાકરછંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398