Book Title: Gunratnakarchand
Author(s): Sahajsundar, Kantilal B Shah
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 385
________________ પરિશિષ્ટ : ગુણરત્નાકરછંદની ‘૪ થી ૪ સુધીની હસ્તપ્રતોમાં નિર્દિષ્ટ છંદોની યાદી [અહીં રજૂ કરેલા કોઠામાં, પહેલા ખાનામાં કૃતિના અધિકાર અને કડીક્રમાંક (૪ પ્રતના), બીજા ખાનામાં પ્રતઓળખ અને ત્રીજા (છેલ્લા) ખાનામાં છંદનામ દર્શાવ્યાં છે. થી ૪ સુધીની હસ્તપ્રતોમાં જે-જે કડી આગળ છંદનામ-નિર્દેશ થયો છે એનો અર્થ એમ સમજવાનો નથી કે માત્ર તે-તે કડી જ એ છંદમાં પ્રયોજાઈ છે. ઘણુંખરું છંદનામનિર્દિષ્ટ કડી પછીની કડી કે કડીઓ પણ એ જ છંદમાં છે એમ અભિપ્રેત ગણવાનું છે. દા.ત. વરુ પ્રતમાં ૨.૬૮ કડી આગળ વૃદ્ધ રાચ છંદનો નિર્દેશ છે. પણ પછીની ૨.૬૯થી ૨.૭૧ કડીઓ પણ એ જ છંદમાં પ્રયોજાયેલી છે. છતાં એક છંદનિર્દેશ પછી બીજો છંદનિર્દેશ આવે ત્યાં સુધીની બધી કડીઓમાં બધે જ એમ થયું છે એવું પણ સમજવાનું નથી દા.ત. ૪ પ્રતમાં ૨.૯૯મી કડી આગળ હાટકી છંદનો નિર્દેશ છે. પણ પછીની ૨.૧00થી ૨.૧૦૪ કડીઓ હાટકી છંદમાં નથી. શ્લોક, ચાલિ, કલશ – એવી જે સંજ્ઞાઓ છે એ છંદનામનો નહીં પણ જુદો નિર્દેશ કરનારી છે. “શ્લોક કડી સંસ્કૃત ભાષામાં હોવાનો, ચાલિ' કડી કોઈ ચોક્કસ છંદની ચાલમાં ગવાતી હોવાનો, ‘કલશ'એ અધિકારને અંતે આવતી ઘણુંખરું છપ્પય છંદમાં પ્રયુક્ત કડીનો નિર્દેશ કરે છે.) પ્રતના અધિકાર અને કડી-ક્રમાંક ૧૧ પ્રથમ આર્યા ૧.૬ બેઅક્ષરી આય અડયલ પ્રત છંદ 101 8 p છંદ [ P ૧.૧૦ રેડકી घ, झ " ચાલિ ચાલ રેણુકી ભમરાઉલિ છંદ 6' 0 ૩૬૮ / સહક સુંદરકૂત ગુણરત્નાકરછંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398