Book Title: Gunratnakarchand
Author(s): Sahajsundar, Kantilal B Shah
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 307
________________ પાદ્ધતર : ૨૩, ગ, ઘ, , ૫, ૬, ૮, ૩ છંદનું નામ નથી. ૪ કડી નથી. ૧. ક, દુષ્ણસાગર ઉપકંઠહ ૨. ૪, ૪ કાંગિણિ નીર ર૪ કાગણિ નિરિ તુ કાગિણિ નીરિ (“કાગિણિની પરિ’ને બદલે); ૨૨, , કરયલઈ કઠહ; ર૪. , ૬, , ૪, ૪ મેલઈ જઉ; ૪ શ્રીકંઠહ (વિકેટહાને બદલે). પાઠચચ : સહિત કેટલીક પ્રતો “કાગિણિ નીર’ પાઠ આપે છે. એનો અર્થ અસ્પષ્ટ રહે છે. એટલે જ, દ. ૪ પ્રતનો “કાગિણિની પરિ પાઠ લીધો છે. ભૂષણ મયલ ધરઈ અપરીઠાં, આખે કંકણ વલી દીઠાં, મેખલ મેખલ પરિ સંતાવઈ, ઓગણીઓ યૂલિભદ્ર સુહાવઈ. ૬૯ ગદ્યાનુવાદ : બદલાવ્યા વિનાનાં આભૂષણો મેલ ધારણ કરે છે. કંકણને રુદ્રાક્ષમાં પરિવર્તન પામેલાં જોયાં. મેખલા ખલ – દુર્જનની પેઠે મને સંતાપ આપે છે. અવગુણિયો સ્થૂલિભદ્ર જ આનંદ આપે છે. વિવરણ: પહેલી પંક્તિના ઉત્તરાર્ધમાં આખે ને સ્થાને “આંખે પાઠ લઈએ તો અન્વયાર્થ સીધો બેસે છે : “આંખે કંડાળાં વળી ગયેલાં દીઠાં.” પણ એક પણ પ્રતમાં આખે ને સ્થાને “આંખે પાઠાંતર મળતું નથી. બીજી પંક્તિના બીજા “મે-ખલ' શબ્દનો બન્ને રીતે અર્થ ઘટાવી શકાય. મેખલ = ઘોડાની લગામ. તો વાક્યર્થ આ પ્રમાણે થાય : મેખલા લગામની જેમ સંતાપ આપે છે ! પણ એ ખલ’ એમ શબ્દને છૂટો પાડીએ તો મેખલા મને ખલની પેઠે સંતાપ આપે છે.' – આમ વાક્યર્થ થાય. આ બીજો અન્વયાર્થ વધુ ચમત્કારક અને માર્મિક લાગે છે. પાઠાંતર : ૧. ર૩, ગ, , ૫, , અલ/સયલ ઇ સયણ (મયલ’ને બદલે); આ અપરીયાં, ૪ આખે કંકલિ વિટાં દીઠાં. ૨. સુહાવઈ (“સંતાવને બદલે); ગ ઘરિ આવઈ (“સુહાવઈ’ને બદલે). ક્ષિરિ બાઈસઈ ચંપક ઉલવઈ એ, ગાઢિ રોસિ ભરી ઉ લવઈ એ, - નર વિણ કવણ વસઈ ખોલડઇએએક ગમઇ પ્રીયન ખોલડઇએ. ૭૦ ગદ્યાનુવાદ: ઘડીક ચંપકની ઓથે બેસે છે. ગાઢા (ઘેરા) રોષથી ભરેલી તે બડબડે છે. પુરુષ વિના ખોરડામાં કોણ રહે? એક માત્ર પ્રિયના ખોળામાં જ બેસવું ગમે છે. પાઠાંતર : ૪ કડી નથી. ૧. ર૩ પંચક ઉલલવઈ ગ, ઘ, , ૩, ૪ ઉલવએ, ગ, છે, ૩, ૪, ૪ લવએ; ર૩ ચરણાન્ત “એ” નથી. ૨. આ ચરણનો ક્રમ ૪-૩, ૪ કિસ્યું (‘કવણ'ને બદલે); ખોલડએ; $, દપ્રીઉના બોલડએ (પ્રીયનઇ ખોલડઈએ'ને બદલે; ૩ ખોલડએ. હાર દોર દસઈ નવિ ગલઈ એ. ભોજન મુખિ સરસવું નવિ ગલઈ એ. હીમ તણઉ ભર જિમ ઉગલઈ એ. તિમ નારી રડતી ગલગલઈ એ. ૭૧ ૨૯૦ / સહજસુંદષ્કત ગુણરત્નાકરછંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398