________________
પાદ્ધતર : ૨૩, ગ, ઘ, , ૫, ૬, ૮, ૩ છંદનું નામ નથી. ૪ કડી નથી. ૧. ક, દુષ્ણસાગર ઉપકંઠહ ૨. ૪, ૪ કાંગિણિ નીર ર૪ કાગણિ નિરિ તુ કાગિણિ નીરિ (“કાગિણિની પરિ’ને બદલે); ૨૨, , કરયલઈ કઠહ; ર૪. , ૬, , ૪, ૪ મેલઈ જઉ; ૪ શ્રીકંઠહ (વિકેટહાને બદલે). પાઠચચ : સહિત કેટલીક પ્રતો “કાગિણિ નીર’ પાઠ આપે છે. એનો અર્થ અસ્પષ્ટ રહે છે. એટલે જ, દ. ૪ પ્રતનો “કાગિણિની પરિ પાઠ લીધો છે.
ભૂષણ મયલ ધરઈ અપરીઠાં, આખે કંકણ વલી દીઠાં,
મેખલ મેખલ પરિ સંતાવઈ, ઓગણીઓ યૂલિભદ્ર સુહાવઈ. ૬૯ ગદ્યાનુવાદ : બદલાવ્યા વિનાનાં આભૂષણો મેલ ધારણ કરે છે. કંકણને રુદ્રાક્ષમાં પરિવર્તન પામેલાં જોયાં. મેખલા ખલ – દુર્જનની પેઠે મને સંતાપ આપે છે. અવગુણિયો
સ્થૂલિભદ્ર જ આનંદ આપે છે. વિવરણ: પહેલી પંક્તિના ઉત્તરાર્ધમાં આખે ને સ્થાને “આંખે પાઠ લઈએ તો અન્વયાર્થ સીધો બેસે છે : “આંખે કંડાળાં વળી ગયેલાં દીઠાં.” પણ એક પણ પ્રતમાં આખે ને સ્થાને “આંખે પાઠાંતર મળતું નથી. બીજી પંક્તિના બીજા “મે-ખલ' શબ્દનો બન્ને રીતે અર્થ ઘટાવી શકાય. મેખલ = ઘોડાની લગામ. તો વાક્યર્થ આ પ્રમાણે થાય : મેખલા લગામની જેમ સંતાપ આપે છે ! પણ એ ખલ’ એમ શબ્દને છૂટો પાડીએ તો મેખલા મને ખલની પેઠે સંતાપ આપે છે.' – આમ વાક્યર્થ થાય. આ બીજો અન્વયાર્થ વધુ ચમત્કારક અને માર્મિક લાગે છે. પાઠાંતર : ૧. ર૩, ગ, , ૫, , અલ/સયલ ઇ સયણ (મયલ’ને બદલે); આ અપરીયાં, ૪ આખે કંકલિ વિટાં દીઠાં. ૨. સુહાવઈ (“સંતાવને બદલે); ગ ઘરિ આવઈ (“સુહાવઈ’ને બદલે).
ક્ષિરિ બાઈસઈ ચંપક ઉલવઈ એ, ગાઢિ રોસિ ભરી ઉ લવઈ એ, - નર વિણ કવણ વસઈ ખોલડઇએએક ગમઇ પ્રીયન ખોલડઇએ. ૭૦ ગદ્યાનુવાદ: ઘડીક ચંપકની ઓથે બેસે છે. ગાઢા (ઘેરા) રોષથી ભરેલી તે બડબડે છે. પુરુષ વિના ખોરડામાં કોણ રહે? એક માત્ર પ્રિયના ખોળામાં જ બેસવું ગમે છે. પાઠાંતર : ૪ કડી નથી. ૧. ર૩ પંચક ઉલલવઈ ગ, ઘ, , ૩, ૪ ઉલવએ, ગ, છે, ૩, ૪, ૪ લવએ; ર૩ ચરણાન્ત “એ” નથી. ૨. આ ચરણનો ક્રમ ૪-૩, ૪ કિસ્યું (‘કવણ'ને બદલે); ખોલડએ; $, દપ્રીઉના બોલડએ (પ્રીયનઇ ખોલડઈએ'ને બદલે; ૩ ખોલડએ. હાર દોર દસઈ નવિ ગલઈ એ. ભોજન મુખિ સરસવું નવિ ગલઈ એ. હીમ તણઉ ભર જિમ ઉગલઈ એ. તિમ નારી રડતી ગલગલઈ એ. ૭૧ ૨૯૦ / સહજસુંદષ્કત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org