SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજો અધિકાર / ૨૮૯ પાઠાંતર : ૧. ૪ ખીલ (“ખેલઈને બદલે); ઇ ખિણ બાંસઈ તરુઅર તલિ નીલઈ (બીજું ચરણ); ૪ ગોખે ચડી. ૨ ન દુખિ. રોવાઈ રીબઈ આંસુ પાડઈ, કોલાહલ થયઉ આખઈ પાડઈ, ધવધવ ધાઈનઈ ઊજાઈ, ઊઠાડઈ સહીઅર કરિ સાહી. ૬૫ ગદ્યાનુવાદ : તે રડે છે, વિલાપ કરે છે, આંસુ પાડે છે. આખા પાડામાં પોળમાં) કોલાહલ થયો. ધવધવ કરતી તે દોડી ધસી) ને નીકળી પડે છે. હાથથી પકડીને સહિયર એને ઉઠાડે છે. પાઠતર : ૪ કડી નથી. ૧. ઇ. 0ઈ. ૨. 1 તવ તે (ધવધવાને બદલે). દીઠઉ ન ગમઈ નયરિ નિશાકર, મહઈ ન ભાવઈ ઘોલી સાકર, સોવિન સાલિ ગરાઈ મનિ વેકર, એક સુહાવઈ પ્રીઊના બે કર. ૬૬ ગદ્યાનુવાદ : ચંદ્ર આંખે દીઠો ગમતો નથી. ઘોલી સાકર (સાકરનો એક પ્રકાર) મુખે ભાવતી નથી. સુવર્ણશાલિ (ઊંચી જાતના ચોખા)ને મનથી રેતી ગણે છે. માત્ર પ્રિયના બે હાથ જ સુખ આપે એમ છે. પાઠાંતર : ૧. ૪ મહૂર જ મધુર ૪ મુખે મુહિર (મુહને સ્થાને); ૪ નવી ભાવેં; ૨, ૪, ૫, , ૫, ૮, ૩ મીઠી “ઘોલીને સ્થાને). ૨. ૮ ગમે (‘ગણઈને સ્થાને; તે (‘મનિ'ને સ્થાને); ર છેકર (વેકર'ને સ્થાને); s એ સુહાવઈ. પ્રીઊ પાખઈ સઘલા ન્ગ સૂના ફિરિફિરિ ગુણ સંભારઈ જૂના. ભોગી માગ ન લહઈ તુ પાધરિ, કિમ તે પાલો પલસ્પઈ પાધરિ. ૪૭, ગદ્યાનુવાદ : પિયુ વિના સઘળું જગત સૂનું છે. ફરીફરીને જૂના (આગળ અનુભવેલા) ગુણ સંભારે છે. ભોગી પાધરો (સીધો) માર્ચ લેતો નથી. તે પગપાળો દૂર સુધી – લાંબી મુસાફરીએ (લક્ષ્ય સ્થાને ?) કેવી રીતે જશે ? પાઠાંતર : કડી નથી. ૨. ૬ ભોગી માસ વસંત વિલાસી, થૂલિભદ્ર કિમ જાઈ નાસી. (આખી પંક્તિ અલગ પડે છે.); $ પાગ ને; ૩ સાકરિ (ઉપાધરિને બદલે); ટ પડસિ (‘પલટ્યુઈ’ને બદલે). પાક્ય : બીજી પંક્તિમાં માત્ર ૪ પ્રત જ “પાગ’ પાઠ આપે છે. અન્ય પ્રતોનો માગ પાઠ વધારે બંધ બેસતો હોવાથી અને અન્વયાર્થ સરળ બનતાં એ સ્વીકાર્યો છે. અડયલ વિરહવિયોગ ભરી આકઠહ ન લહઈ દુખસાગરનઉ કઠણ કાગિરિની પરિ કરલઈ કઠહ મિલીઈ જઉ મિલઈ વિઠહ ૯૮ ગદ્યાનુવાદ: આકંઠ ગળા સુધી) વિરહ-વિયોગ ભરીને તે દુ:ખ-સાગરનો કાંઠો પામતી નથી. કાગડીની પેઠે ગળામાં ચીસો પાડે છે. જો એને મળાય તો વૈકુંઠ મળી જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy