________________
ત્રીજો અધિકાર | ૨૯૧ ગદ્યાનુવાદ: ગળામાં હાર કે દોરો દેખાતા નથી. મુખથી ભોજન ગળાતું નથી. હિમનો રાશિ જેમ ઓગળે તેમ નારી ગળગળી થાય છે – આદ્ર બને છે. પાઠાંતર : ૪ કડી નથી. ૧. ૩ ચરણક્રમ ૧-૩; ગ ઉલવએ (“નવિ ગલઇ એને બદલે), શ, ષ સરસ; ગ સરસું નહ ઉગલએ; ૨૨ , ૩ નહુ ગલ; ર૪ ચરણાન્ત “એ” નથી. ૨. = ચરણક્રમ ર-૪; દ હીમ તણી પરિ જિમ; ૩ હેમ; ગ, ઘ, ગ ઉગલએ ૩, ૪ રવિ ગલએ (“ઉગલઇ એને બદલે); ૪ એક ગમઈ પ્રીઊનઈ ખોલડએ ( પ્રતની ૭૦મી કડીનું છેલ્લું ચરણ અહીં પુનરાવર્તિત); ૩ રાઈ (રડતીને બદલે); ન ઉગલઈ , ૫ ગલગલએ (‘ગલગલઇ એને બદલે); રવ ચરણાત્ત “એ' નથી. કિસ્યઉં કરું પહિરી ભૂષણ એ, પરસેવા પ્રીય વિણ ભૂષણ એ.પળ,
કતવિયોગ ટલઇ તપ તપતાં. કરિ નાખઈ કુડલ તપતપતાં. ૭૨ ગદ્યાનુવાદ: આભૂષણો પહેરીને શું કરું ? પ્રિયની પદસેવા () વિના એ આભૂષણો) નિરર્થક છે. તપ તપતાં કંથનો વિયોગ ટળે. તગતગતાં (ચળકતાં) કુંડળ તે હાથથી ફેંકે છે. વિવરણ : પહેલી પંક્તિનું બીજું ચરણ પઈસેવા પ્રીય વિણ ભૂષણ એ એકદમ સ્પષ્ટ થતું નથી. એનો અર્થ થોડોક તાણીને કરવો પડ્યો છે. પઇસેવા = પદસેવા = સેવા (2) પ્રિયની પદ-સેવા વિના એ આભૂષણો ભૂખણ – અતૃપ્ત – નિરર્થક છે' એમ સંભવિત અર્થ કર્યો છે. પાઠાંતર : ૧. ર૪, ઇ કરી; ૮ પિણ લાગિ ખણએ (પહિરી ભૂષણ એને બદલે); રવ ભૂષણઈ; સુપહિરણિ (પ્રીય વિણ'ને બદલે); રવ ભૂષણઈ એ. ૨.ગુ પડઈ (ટલઇને બદલે); ૩ તે નાખઈ; ન કુંડલડાં તપતાં, રૂ નાખઈ કંકણ તે તપતપતાં છેલ્લું ચરણ).
પહિય પરિ ન ગમઈ સિંગારા, લાગઈ અંગિ જિત્યા અંગારા,
ભમરીની પરિ પ્રીક ગુણ ગણતી. કરિ ચૂડી નાખઈ ગુણગણતી. ૭૩ ગદ્યાનુવાદ : પહેર્યા છે પણ તે શૃંગાર ગમતા નથી. જાણે શરીરે તે અંગારા જેવા લાગે છે. ભમરીની જેમ પ્રિયના ગુણ ગણગણે છે. ગણગણતી (બડબડતી) તે હાથથી ચૂડી કાઢી નાખે છે. પાઠાંતર : છંદ અડયલ. ૧. ટ પિઉ પાખી ન ગમિ સિણગારા; રવ, ગ, ઘ, ૫. વ. ૮ આગિ તણા અંગારા. ૨. ૨૦, ગ, છ ગણ ગણતી (‘ગુણ ગણતી’ને બદલે); ગ, ઘ, શ, ષ ગણગણતી ૭, ૮, ૩ રણકતી (ગુણગણતીને બદલે).. પાઠચર્ચા: પ્રતના “અંગિક જિમ્યા અંગારાને સ્થાને “આગિ તણા અંગારાનું વ્યાપક પાઠાંતર મળે છે. પણ કરેલો શણગાર “અગ્નિના અંગારા જેવો’ એમ કહેવા કરતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org