Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 1
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 6
________________ द्वात्रिंशिका • સમર્પણ • (૬ 我 ઈંડ પરમપૂજ્ય સચ્ચારિત્રચૂડામણિ સિદ્ધાન્તમહોદધિ નૂતન વિપુલ કર્મસાહિત્યના સર્જક સુવિશુદ્ધ બ્રહ્મચર્યના ધારક માર્ગણાદ્વારવિવરણ આદિ નૂતન ગ્રન્થરત્નના નિર્માતા નયોપદેશ આદિ ગ્રંથના સંશોધક સાધુઓના સંયમજીવનના ઘડવૈયા પાટ-પદવી-પ્રસિદ્ધિ-પ્રલોભન-પ્લેટફોર્મ-પબ્લીસીટીથી દૂર ભાગનારા ઉજ્જવળ વિશાળ સાધુસમુદાયના અધિપતિ અત્યન્તભવભીરુ - અતિપાપભીરુ શ્રીસંઘની સમાધિ-શાંતિ-એકતાના ઉપાસક પરમ નિર્મળ સંયમસાધનાના ઉચ્ચતમ આદર્શભૂત જાજ્વલ્યમાન જિનાજ્ઞા-જયણા-જીવરક્ષાના પરમાક યોગિવરેણ્ય પરમારણ્ય પરમશ્રદ્ધેય Jain Education International સ્વ.આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજને સાદર સવિનય સબહુમાન સમર્પણ For Private & Personal Use Only કૃપાકાંક્ષી મુનિ યશોવિજય 3 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 478