Book Title: Digambar Jain 1915 Varsh 08 Ank 01
Author(s): Mulchand Kisandas Kapadia
Publisher: Mulchand Kisandas Kapadia

View full book text
Previous | Next

Page 140
________________ »» પત્ર વાર ગં. ૧ [વર્ષ ૮ ગાહત્યા અપરંપાર, ભૂમી શીર ભાર, સાર કંઈ શોધો; કે જય શાહની પાસ, હાય નર જુધે. પડી જાય ચણ મેઝાર, ખમે ના માર, પશુ દુઃખ ટાળે; બહુ કમી થાય હત્યાય, લક્ષ્મિને ખાળે. કેમ દશા કરે પરતંત્રા નહીં મળે મેળનો મંત્ર !! જુઓ બજે બાહરે જંત્ર !! જઈ જુએ દેવને ચંall થઈ ગયું સહુ નિમલ, બન્યા કંગાલ, નડયા સંજોગે; તને ધને ખરેખર ખ્વાર, જાગીઆ રોગ. મુજ ૨ બહુભદ્રસ્વામીની વાર, પડેલા કાળ, પોતી બેઠી; રે! ગયો વીર મહાવીર, દશા થઈ માઠી. બહુ માંસાહારી થાક, ધરે તે શેક, મમત મત દાખે; ફેલાવા જૈન સિદ્ધાંત, ટેક તે રાખો. પણ મહેમણે શીદ લડે, કેરટે ચડે, ધાર્યું કરવાને; ઘરમાં નહીં બંટી ઘૂસ, અરે ! દળવાને. કોઈ પુષ્પ ચઢાવે ભાવે. નૈવેદ લઈ કો આવે!! કોઈ પક્ષ દર્શન કહાવે!!! કોઈ નીત્ય મંદીરે આવે!! શું? જાય તમારું વીર, પડી શી અધીર, હવે તે છોડો; આચાર્યો કર્યા બહુ ગ્રંથ, થયો નહીં જોડે. મુજ૦ ૩ વટ મુકીને દે દોટ, જણાવી વોટ, ખાંટ કાં ખાઓ; પર અકલમાં અંજાઈ, થેંકસર ના થાઓ. અરે જ્ઞાતી દશાની હાણ, લુણની તાણ, પડયા પિકાર: દેઇ વિવિધ વિદ્યા દાન, દીન ઉગારે. કંઈ થયા અરે જસ્ટીસ આવધિપાસ, થયા કે ફેલ; નહિ કરો ઐક્યનાં કામ, ગણાશે બેલો. કોઈ ન દેશ વિદેશ ભણતર ભણી લાવો બેશ! વધશે હુન્નરથી એશ!!! શું! સં૫ ટાળી કરો !! છે ભણ્યા ગણ્યાનું કામ, થાય શુભ નામ, પ્રભુજી રીઝે; રે ! તન મન ધનથી ધીર, દીલ જે દીજે. મુખ૦ ૪ ૩જૈનેત્તર જોઈ ગુણ ગાય, હર્ષ બહુ થાય, દશા જગ જાણી; હા ! હા ! છે કુદરતને ખેલ, રંક શું રાણી. રે ! થશે ગુલાબી રંગ, અંગ ઉમંગ, ચઢી હીંડોળે; પછી સર્વ સુધરશે સ્ટંગ, રંક શું રળે. કરો કોલેજો બહુ બેશ, માણવી એશ, ભણવા બાળે; નહિ કે ઉદ્ધાર, સંધ શું કાઢે ! મર કરે કોટી ઉપાય ગિરિ ગુફા મધ્ય સંતાયા તે કન્યા થી નવ જાય!!! પણ કર્મ સમા ફળ થાયll ઝટ કમર કસે મુજ ભ્રાત, સુણી મુજ વાત, ઘરોઘર જઈએ; હાથીચંદ્ર ઐયતા કરી, મળીને રહીએ. મુજ૦ ૫ ૧. અકયતા. ૨. શાબાશી, ૩. જન સિવાય ૪. ચુકાદો.

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170