Book Title: Dhyanashatakam Part 2
Author(s): Jinbhadragani Kshamashraman, Haribhadrasuri, Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 325
________________ ईसा ३०८ ध्यानशतकम् आयरिय आचार्य સૂત્રાર્થના જ્ઞાન માટે મુમુક્ષુઓ જેની સેવા કરે છે તે आलंबण आलम्बन ધર્મધ્યાન પર ચઢવા જેનો સહારો લેવાય છે તે. ૨૨, ૪૨, ૬૬ आसव आस्रव કર્મબંધનના કારણભૂત મિથ્યાત્વ વગેરે आसवदारावाय आस्रवद्वारापाय મિથ્યાત્વ વગેરેથી ઉત્પન્ન થવાવાળું દુઃખ ईर्ष्या પ્રતિપક્ષીનો અભ્યદય જોઈ મનમાં થતો માત્સર્યભાવ उदाहरण उदाहरण દૃષ્ટાન્ત उप्पाय उत्पाद ઉત્પાદ, ઉત્પત્તિ ધર,૭૭, ૭૨ उवएस उपदेश સૂત્રમુજબ કહેવું उवओग उपयोग સાકાર (જ્ઞાન) અથવા નિરાકાર (દર્શન) उवसग्ग उपसर्ग ઉપસર્ગ, દેવ-મનુષ્ય વગેરે વડે કરાતો ઉપદ્રવ उवसंतमोह उपशान्तमोह ઉપશામક નિર્ચન્થ उस्सण्णदोस ઉત્સત્ર કોણ હિંસાનુબંધી વગેરે કોઈપણ એક રૌદ્રધ્યાનમાં નિરન્તર પ્રવૃત રહેવું. પવિતવિયાર પર્વવત- જે ધ્યાનમાં ભેદથી રહિત વ્યંજન, અર્થ અથવા अविचार યોગના સંક્રમણથી રહિત શ્રત હોય છે તે. कम्म कर्म જ્ઞાનાવરણાદિરૂપ પરિણામ પામેલ કર્મણવર્ગણાના પુદ્ગલ कम्मविवाग कर्मविपाक કર્મનું ફળ कलुस कलुष આત્માને કલુષિત કરનાર કષાય कायकिरिय कायक्रिया ઉચ્છુવાસ-નિઃશ્વાસરૂપ શરીરની ક્રિયા कायजोग काययोग ઔદારિક વગેરે શરીરથી યુક્ત જીવના વીર્યની પરિણતિવિશેષ काल काल કલાસમૂહ અથવા ચન્દ્ર-સૂર્ય વગેરેની ગમન ક્રિયાથી જણાતા દિવસ-રાત્રિ વગેરે. कालालेस्सा कृष्णलेश्या કૃષ્ણલેશ્યા कावोयलेस्सा कापोतलेश्या કાપોતલેશ્યા कित्तण कीर्तन સામાન્યથી જણાવવું केवली केवलिन् । કેવલજ્ઞાનથી યુક્ત खंति क्षान्ति ક્ષમા-ક્રોધનો પરિત્યાગ क्षिति ઘર્મા વગેરે આઠ પૃથ્વીઓ खिइ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350