Book Title: Dharmik Vahivat Vichar
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 203
________________ ૧૯૬ ધાર્મિક વહીવટ વિચાર भवसिद्धियाणं सम्मईसण-सुअ-ओहि-मणपज्जव-केवलनाण-निव्वाणलाभा પડરુદ્ધી | અર્થ : જે ત્યદ્રવ્યનો નાશ કરે છે તે, જિનપ્રતિમાની પૂજા જોઈને આનંદિત હૃદયવાળા થનારા ભવ્યજીવોને એ દ્વારા કે થનારી સમ્યગ્દર્શનશ્રુત-અવધિ-મન:પર્યવ-કેવલજ્ઞાન અને યાવતુ નિર્વાણ-મોક્ષની પ્રાપ્તિને રૂંધે છે. આ શાસ્ત્રપાઠ પરથી પણ સ્પષ્ટ છે કે દેવદ્રવ્યથી જિનપ્રતિમાની પૂજા-ભક્તિ વગેરે થાય છે જે જોઈને ભવ્યજીવો હર્ષ અનુભવવાથી સમ્યકત્વાદિની પ્રાપ્તિ કરે છે, તેથી દેવદ્રવ્યનો નાશક આ બધા ગુણોની પ્રાપ્તિમાં પ્રતિબંધક બને છે. આ જ રીતે જેનાથી ભવ્યજીવોના ભાવોલ્લાસમાં અનેરી વૃદ્ધિ થાય એવી પૂજા-આંગી મહોત્સવાદિ, છતે પ્રચુર દેવદ્રવ્ય, પણ કરવામાં ન આવે તો આ બધા ગુણોની પ્રાપ્તિમાં રુકાવટ થાય છે. (i) ઉપદેશપદ (પૃ. ૨૨૮) સંકાશશ્રાવકના દૃષ્ટાન્તમાં - ततोऽस्य ग्रासाच्छादनमात्र प्रतीतरूपमेव मुक्त्वा यत्किंचित् मम व्यवहरतः सम्पत्स्यते तत्सर्वं चैत्यद्रव्यं ज्ञेयमिति इत्यभिग्रहो यावज्जीवमभूदिति || ૪૦૮ | ૬ || અર્થ : તેથી, ‘ભોજન અને વસ્ત્રની આવશ્યકતાથી અધિક મને જે કાંઈ વ્યાપારમાં પ્રાપ્ત થાય તે બધું દેવદ્રવ્ય જાણવું.' એવો અભિગ્રહ સંકાશશ્રાવકે યાવજ્જીવ માટે કર્યો. | (k) મૂલશુદ્ધિપ્રકરણ - તો તેન માવો વેવ પાયમૂર્ત દગો अभिग्गहो जहा - गासाच्छायणमेत्तं मोत्तूण सेसं जं किंचि मज्झ वित्तं भविस्सइ तं सव्वं चेइयदव्वं, जहा तत्थोणकारइ तहा करेस्सामि, तओ अचिंतमाहप्पयाए अभिग्गहजणियकुसलकम्मस्स वित्थरिउमाढत्तो विभवेणं। पेच्छिउण य विभववित्थरं पमोयाइरेगाओ समुल्लसंत-सुभ-सुभयरपरिणामाइसयसमुब्भिज्जंतरोमंचकंचुओ करेइ जिणभवणाइसु ण्हवणडच्चणबलिविहाणाई, पयट्टावए अट्ठाहियामहिमाओ विहइ अक्खयनी(नि)-धियाओ कारवेइ जिण्णोद्धारे । અર્થ : પછી સંકાશશ્રાવકે ભગવાનની પાસે જ અભિગ્રહ લીધો

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258