Book Title: Dharmik Vahivat Vichar
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 257
________________ સાબરમતી પાસે ઊભું થયેલ બીજું તપોવન ) (૧) ધો.૫, ૬ અને ૭ નો જૂન ૯૪થી આરંભ. (૨) દરેક ધો.માં પચાસ બાળકો. (૩) પ્રવેશ ફી : વાર્ષિક દસ હજાર રૂપિયા (બાળકની વિશિષ્ટ તેજસ્વિતા હશે તો આ રકમ ઘટાડી શકાશે.) ફી બે હપ્ત આપવાની રહેશે. (૪) છેલ્લી પરીક્ષામાં ઓછામાં ઓછા ૬૫% માર્કસ. | (૫) Entrance Exam. (૪૫ મિનિટની) માં /WWW ઉત્તીર્ણ થાય તેને જ પ્રવેશ. C O T (૬) ગુજરાતી માધ્યમની આ શાળા છતાં બાળકોના અંગ્રેજીના વિષયમાં ખૂબ વિશેષ લક્ષ. (૭) દસ. રૂ. ભરીને પ્રવેશ ફોર્મ તથા નીતિ-નિયમાવલી નીચેના સરનામેથી આજે જ મેળવો. ફોર્મ ભરીને પરત કરો. પછી જ્યારે Entrance Exam. આપવા માટે તમને બોલાવવામાં આવે ત્યારે તરત હાજર થવું. સરનામું : જી. પ્ર. સંસ્કૃતિ ભવન, ૨૭૭૭, નિશાપોળ, ઝવેરીવાડ, રિલીફ રોડ, અમદાવાદ-૧

Loading...

Page Navigation
1 ... 255 256 257 258