Book Title: Dharmik Vahivat Vichar
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 256
________________ દાનવીરો ! બીજા તપોવનમાં આપનું મોટું ઓદાર્ય દાખવો. રૂ. એક લાખ (દર વર્ષે ૩૩ હજાર રૂ.) નું | દાન આપીને તપોવનના પ્રવેશદ્વારની સામે ઊભા થનારા વિરાટ-મારબલ ઉપર જીવનદાતા | તરીકે આપનું નામ સુવર્ણાક્ષરે લખાવો. આપનું દાન કલમ ૮૦ G મુજબ કરમુક્ત રહેશે. જીવન જાગૃતિ ટ્રસ્ટ” એ નામથી આપનો ચેક કે ડ્રાફ્ટ નીચેના સરનામે મોકલો : જી. પ્ર. સંસ્કૃતિ ભવન, ૨૭૭૭, નિશાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧.

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258