________________
૧૯૬
ધાર્મિક વહીવટ વિચાર
भवसिद्धियाणं सम्मईसण-सुअ-ओहि-मणपज्जव-केवलनाण-निव्वाणलाभा પડરુદ્ધી |
અર્થ : જે ત્યદ્રવ્યનો નાશ કરે છે તે, જિનપ્રતિમાની પૂજા જોઈને આનંદિત હૃદયવાળા થનારા ભવ્યજીવોને એ દ્વારા કે થનારી સમ્યગ્દર્શનશ્રુત-અવધિ-મન:પર્યવ-કેવલજ્ઞાન અને યાવતુ નિર્વાણ-મોક્ષની પ્રાપ્તિને રૂંધે છે.
આ શાસ્ત્રપાઠ પરથી પણ સ્પષ્ટ છે કે દેવદ્રવ્યથી જિનપ્રતિમાની પૂજા-ભક્તિ વગેરે થાય છે જે જોઈને ભવ્યજીવો હર્ષ અનુભવવાથી સમ્યકત્વાદિની પ્રાપ્તિ કરે છે, તેથી દેવદ્રવ્યનો નાશક આ બધા ગુણોની પ્રાપ્તિમાં પ્રતિબંધક બને છે. આ જ રીતે જેનાથી ભવ્યજીવોના ભાવોલ્લાસમાં અનેરી વૃદ્ધિ થાય એવી પૂજા-આંગી મહોત્સવાદિ, છતે પ્રચુર દેવદ્રવ્ય, પણ કરવામાં ન આવે તો આ બધા ગુણોની પ્રાપ્તિમાં રુકાવટ થાય છે.
(i) ઉપદેશપદ (પૃ. ૨૨૮) સંકાશશ્રાવકના દૃષ્ટાન્તમાં -
ततोऽस्य ग्रासाच्छादनमात्र प्रतीतरूपमेव मुक्त्वा यत्किंचित् मम व्यवहरतः सम्पत्स्यते तत्सर्वं चैत्यद्रव्यं ज्ञेयमिति इत्यभिग्रहो यावज्जीवमभूदिति || ૪૦૮ | ૬ ||
અર્થ : તેથી, ‘ભોજન અને વસ્ત્રની આવશ્યકતાથી અધિક મને જે કાંઈ વ્યાપારમાં પ્રાપ્ત થાય તે બધું દેવદ્રવ્ય જાણવું.' એવો અભિગ્રહ સંકાશશ્રાવકે યાવજ્જીવ માટે કર્યો. | (k) મૂલશુદ્ધિપ્રકરણ - તો તેન માવો વેવ પાયમૂર્ત દગો अभिग्गहो जहा - गासाच्छायणमेत्तं मोत्तूण सेसं जं किंचि मज्झ वित्तं भविस्सइ तं सव्वं चेइयदव्वं, जहा तत्थोणकारइ तहा करेस्सामि, तओ अचिंतमाहप्पयाए अभिग्गहजणियकुसलकम्मस्स वित्थरिउमाढत्तो विभवेणं। पेच्छिउण य विभववित्थरं पमोयाइरेगाओ समुल्लसंत-सुभ-सुभयरपरिणामाइसयसमुब्भिज्जंतरोमंचकंचुओ करेइ जिणभवणाइसु ण्हवणडच्चणबलिविहाणाई, पयट्टावए अट्ठाहियामहिमाओ विहइ अक्खयनी(नि)-धियाओ कारवेइ जिण्णोद्धारे ।
અર્થ : પછી સંકાશશ્રાવકે ભગવાનની પાસે જ અભિગ્રહ લીધો