Book Title: Buddhiprabha 1965 07 SrNo 68 Author(s): Gunvant Shah Publisher: Gunvant Shah View full book textPage 4
________________ તા. ૧૨-૭-૧૯૬૫ બુદ્ધિપ્રભા, એ માટે શ્રદ્ધાથી, તારી ઊર્મિલ આંખે . અને તને મારા પ્રેમ દર્શન દેશે જ દેશે. પ્રેમ કદી કોઈને છેતરતો નથી, તેમ નથી એ કોઈનાથી છેતરાતે. જગતમાં જે છેતરપીંડી પ્રેમની દેખાય છે, તે તો કઈ તેના નામનો અંચળો ઓઢીને કરે છે; ખૂદ પ્રેમ તેવું કરતો નથી. પ્રેમથી જો તમારું જીવન રિધર અને સુંદર ન બને તે નક્કી માનજો કે તમે પ્રેમના ભળતા નામનું જ ટૂંપણું ટીપી રહ્યા છે. પ્રેમના શબ્દકેષમાં આ મહાન શબ્દ છે. સેવા-ભક્તિ અને ત્રિી. ત્રણ માંથી તમે ગમે તેની આરાધના કરે; એ આરાધના પ્રેમની જ બની રહેશે. ધર્મને પ્રચાર તમે પ્રેમથી કરી શકે બળથી નહિ. અને એ પ્રેમપ્રચાર જ તમારા ધર્મને અમર બનાવશે. -Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 64