________________
તા. ૧૨-૭-૧૯૬૫
બુદ્ધિપ્રભા, એ માટે શ્રદ્ધાથી, તારી ઊર્મિલ આંખે . અને તને મારા પ્રેમ દર્શન દેશે જ દેશે.
પ્રેમ કદી કોઈને છેતરતો નથી, તેમ નથી એ કોઈનાથી છેતરાતે.
જગતમાં જે છેતરપીંડી પ્રેમની દેખાય છે, તે તો કઈ તેના નામનો અંચળો ઓઢીને કરે છે; ખૂદ પ્રેમ તેવું કરતો નથી.
પ્રેમથી જો તમારું જીવન રિધર અને સુંદર ન બને તે નક્કી માનજો કે
તમે પ્રેમના ભળતા નામનું જ ટૂંપણું ટીપી રહ્યા છે.
પ્રેમના શબ્દકેષમાં આ મહાન શબ્દ છે. સેવા-ભક્તિ અને ત્રિી.
ત્રણ માંથી તમે ગમે તેની આરાધના કરે; એ આરાધના પ્રેમની જ બની રહેશે.
ધર્મને પ્રચાર તમે પ્રેમથી કરી શકે બળથી નહિ. અને એ પ્રેમપ્રચાર જ તમારા ધર્મને અમર બનાવશે.
-