Book Title: Buddhiprabha 1915 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ બુદ્ધિપ્રભા, ઇત્યાદિ કારણોથી ચાલુ ધધા સિવાય તેના લગતુ નવીન જ્ઞાન મેળવવા ખીજું કઈ કરવાનુ” નથી; એવા વિચારા દાખલ થઇ ગયા હોય તે ભૂલભરેલા છે એમ આપણુને જણાઈ આવ્યા સિવાય રહેશે નહિ. ૨૩૨ વ્યવહાર કુશળ થવામાં રાજશ્બારમાં અને ધાર્મિક ખખતમાં તેમજ વ્યાપારમાં આગળ વધવાને સારૂ હમેશ સારા વાંચનની જરૂર છે. એને માટે દિવસ અને રાત્રિના મા ૨૪ કલાકમાંથી ચેડા પણુ વખત કાઢવાની દરેક જણુની ફરજ છે. આ કરજ બજાવવામાં જેટલી કસુર કરવામાં આવશે તેટલુ તેને પેાતાનેજ નુકસાન છે. એ નુકસાન એવી રીતે થાય છે કે તેની આપણને ખબર પડતી નથી. પશુ જે આ બાબતમાં આગળ વધેક્ષા છે, તેમની સાથે આપણે મુકાબલે કરીશું' તે પછી આપણને આપણી ભૂલ સમજાશે. નવીન ઉછરતી પ્રજાને કેળવણી આપવાની આપણી કરજ છે. તેના કરતાં હંમેશ નવીન નવીન સારા વાંચનની આપણી ક્રૂરજ છી નથી. જે આપણામાં વાંચનના શાખ વધશે તા આપણા ઉદય ૫૦ વર્ષે થવાના હશે તે તે ઉદય ૨૫ વર્ષે થશે એમ મારું માનવું છે. કેટલાકાનું એવું કહેવું છે કે મને વાંચવાને વખત કે ફુરસદ મળતી નથી. એ તેમનું કહેવું સર્વથા ખરૂં છે એમ માનવાને કારણુ નથી. જે તે પોતાના વખતના ખરાઅર હિસાબ રાખે તેા તે જોઇ શકશે કે તેમના વખતમાંના ઘણા ભાગ નકામા જાય છે. વિદેશી પ્રજા જે હાલ કળા વિજ્ઞાનમાં આપણા કરતાં આગળ વધી છે, તેના કારણ જો આપણે તપાસીશુતા ખીજા કારણેાની સાથે વાંચનના શોખ એ પશુ એક કારણ છે એમ આપણે કબુલ કરવું પડશે. વાંચનના શોખ વધારવાને સારૂં એવા પ્રકારની તજવીજ થવાની પણુ જરૂર છે કે સારા સારા પ્રથા અને વાંચનના સાધને ઓછી કિંમતે બહાર પડવાં નેએ. ધનવાત ખી તે પાતાનુ ધન ખરચે છે, તેની સાથે જ્ઞાન વધારવાને માટે પણ ધન ખર્ચવાની તજવીજ કરવી જોઇએ, આ જમાનામાં એની જરૂર ભુલવા જેવી નથી અને ખીજાં કૃત્યાથી જે નામના રહેશે તેના કરતાં આનાથી ઓછી નામના રહેશે અથવા ઓછું પુણ્ય બધાશે એમ પણ નથી. ખ જાગા, સારા સારા ગ્રા અને વાંચનના સાધના વાંચી તમારા પેાતાના જ્ઞાનમાં વધારા કરી, અને તેના ફાયદાએ શ્રીનગ્માને સમજાવી જૈન પ્રજામાં વાંચનને શોખ વધે તેને માટે તમારાથી થાય તેટલે પ્રયત્ન કરે, એવી વિનંતિ છે. मीरांबाईका इतिहास. जोधपुरका राव जोधाराव रडमलका बेटा मंडोवरका राजा था. उसका बाप रडमल सं. १५०० मे चितोडपर मारा गया और राव जोधाने मंडोवर चितोडके माहाराणा कुंभकर्णेने छीन लीया सं. १५०७ में राव जोधाने मंडोवर पीछा लीया बाद १५१५ ज्येष्ट शक्ल ११ सनीवार राव जोधाने जोधपुरका किला बनवाकर

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34