Book Title: Buddhiprabha 1915 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 26
________________ ૨૪૮ બુદ્ધિપ્રભા. પ્રાણાર્પણ કર્યું-જીવન વિસર્જન કર્યું? પણ હૃદયેશ્વર હું તે તમને કેટલાક દિવસથી તુરછ કર્યા કરતી આવી છું. ઓ મહાન હદયવાળા ઉદાર માહરૂન ! મને આહલેક જગાવતાં, સમસ્ત જીવન વ્યતીત કરી આખા વિશ્વને પ્રેમને ઉદાત્ત પાઠ શીખવનાર અટપટા પ્રેમ માર્ગના પ્રવાસી ! હમારા પ્રેમને શે પતિ ઉત્તર કે બદલે હું પામર આપી શકું ? મને દુઃખી કરવાજ હું જન્મી. મ્હારા સુક્ષ્મ પ્રેમ વિલાસના સા મને હું પૂર્યા, પણ હવે તે મોં અધુરા અધુરા ચોરીઆ સાથેજ રવાને કર્યો. માફ કરજે, પ્રિયતમ માફ કરજે ! હદયના સ્વામિ ! અન્ય જન્મો પણ હારા રણમાંજ લે. એ જન્મ મળજો. આવું છું નાથ ! આવું છું ! પ્રવાસી મહારૂન ! હારા પાસે આ આવી ! ” બેગમે ને કેરવ્યાં તેને જીવન દીપ હલાવાની ઉતાવળ કરતે જણા. “બાદશાહ ! માફ કરો ! અડકતા ના !” આત્મઘાતનું પાપ કરતી વેળાએ પણ શયતાન રખે મને સ્પર્શે એ બીકે સેલીમા બબડી ઉઠી. સ્વામિ સ્ત્રીને ગુરૂ છે. સ્વામીની આજ્ઞાથીજ હું પ્રાણ ત્યાગ કરું છું. મને પાપ શાનું લાગે?” ઘણું મુશીબતે સેલીમાએ આંખ મીંચી લીધી. થોડીવાર ન થઈ તેટલામાં, બાદશાહ શાહજહાન તે ઓરડામાં આવી ઉભા. દીવા ઝગઝગાટ બળી રહ્યા છે, પણ સેલીમા તે બીઝના પર લેતી પડી છે. સેલીમાના હે આગળ જઈ બાદશાહે જોયું તે, કાચા સોના સરીખું ડાં લીલુછમ થઈ રહ્યું હતું. મહા તદન સુકાઈ ગયું છે. અને હમેશ રસભર રતા અધર પૂટલૂખા પડી ગયા છે. ' બાદશાહનું હૈયું ગભરાટથી ધડકવા લાગ્યું. ગુગળા અવાજે તે અમ પાડવા લાગ્ય“બિબિજાન ! બિબિજાન ! પ્યારી સેલીમા !” સેલીમાના બિષ્ટ જરા ફરકયા. શ્વાસોશ્વાસ ધીરે - ધીરજ પડો . આની બને પાંપણે સહેજ કંપી, અને ધીરે ધીરે સેલીમાની નેત્ર પાંખડી ઉઘડી. બાદશાહે દુ:ખીત સ્વરે પૂછ્યું: –મેલીમા ! પ્યારી શું થયું છે?” સેલીમાની અને આંખે હવે વધારે ને વધારે ફાટતી ગઈ. એની ઝીણી દયાભરી નજર બાદશાહના હેપર જડાઈ રહી. સેલીમાં માણસને ઓળખી શકતી બંધ થઈ સેલીમા હવે આ લેકને પલેક વચ્ચે ઝોલાં ખાતી હતી. બાદશાહે પાછા સવાલ કર્યો-“સત્યાનાશ વાળ્યું છે ! સેલીમા? મહામહેનતે-ભાગ્ય ટુટયા શબ્દોમાં સેલીમા બોલી-આપને કેમ પાળે છે, ને ઝેર લીધું છે? બાદશાહ દેખાવપરથી પહેલેથી જ તે પામી ગયો હતો. તેઓ પણ પ્રસંગ જોઈ ભાન ભૂલી ગયા. અને આમતેમ નાહક ડાફેરાં મારવા લાગ્યા. કઈ પણું ઉપાય હેમના મગજને સૂજ્યો નહિ. આખી આલમના માલેમાં એક મગતરા જેવી સ્ત્રી બચાવવા તાકીદ નહતી. સેલીમાને છે એથી હુકમ પાળવા વિશેની વાત સાંભળતાંજ શાહઝહાનને ઘેલછા લાગી. સેલીમાં તેની પણ હાલન-માનીતી બેગમ હતી. એકદમ કઈ . એમ લાગ્યું, એટલે દરવાજા તરફ દોડયા. અને બારણે પહેરે કરતી તાતારીને હુકમ કર્યો-“બાંદી ! દોડ ! એકદમ હકીમને બેલાવી લાવ! જલદી !”

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34